Popular Posts

ધીરજ નો દીવો


સુદંર વાર્તા...

એક ઘરમાં પાંચ દીવા પ્રકાશિત

હતા.

🪔 એક દિવસે એક દીવાને

થયું કે,

આટલો બળું છું તોય મારા

પ્રકાશની કોઈને કદર નથી,

લાવને હું ઓલવાઈ જાઉં...

પોતાને વ્યર્થ સમજીને 

ઓલવાઈ ગયો.

તમને ખબર છે એ દીવો કોણ

હતો ??

તે દીવો "ઉત્સાહ" નો પ્રતીક હતો.


🪔 આ જોઈ બીજો દીવો જે

"શાંતિ" નો પ્રતીક હતો તેને 

પણ વિચાર્યું કે...

મને પણ ઓલવાઈ જવું

જોઈએ...



નિરંતર "શાંતિ" નો પ્રકાશ આપું

છું છતાં લોકો "હિંસા" કરે છે

અને "શાંતિ" નો દીવો પણ

ઓલવાઈ ગયો.


🪔 આ જોઈ ત્રીજો દીવો

"હિંમત" નો હતો. 

તે પણ પોતાની "હિંમત"

ખોઈ બેઠોને ઓલવાઈ ગયો.


"ઉત્સાહ," "શાંતિ" અને "હિંમત"

ઓને ઓલવાઈ ગયેલ જોઈ

ચોથા દીવાએ પણ ઓલવાઈ

જવાનું ઉચિત સમજ્યું.


🪔 તે ચોથો દીવો "સમૃદ્ધિ" નો

પ્રતીક હતો.



ચારેય દીવા ઓલવાઈ ગયા પછી

પાંચમો દીવો એક જ રહ્યો હતો,

તે નાનો હતો પણ નિરંતર

બળતો હતો...


ત્યારે એ ઘરમાં એક છોકરાનો

પ્રવેશ થયો.

એમણે જોયું કે એક દીવો

પ્રકાશ આપી રહ્યો છે.

તે જોઈને "ખુશ" થયો તેણે...


🪔 પાંચમો દીવો ઉપાડ્યોને

બીજા ચારેય દીવાને ફરીથી

પ્રગટાવ્યા...

તમને ખબર છે પાંચમો અનન્ય

દીવો કયો હતો ??

તે હતો એક "ધીરજ" નો દીવો...

એટલે જ... આપણા ઘરમાં અને

મનમાં હંમેશા "ધીરજ" નો દીવો

પ્રજ્વલિત રાખો...

તે... એક દીવો જ પૂરતો છે...

બીજાઓને પ્રગટાવવા માટે...

ખુશીઓ આવશે જરૂર...

બસ થોડા સમયમાં જ બધું 

સામાન્ય થઈ જશે 

"ધીરજ" સાથે...

"ધીરજ" નો દીવો સદા પ્રજ્વલિત 

રાખજો "અંતરાત્મામાં..



Beautiful story ...

Illuminated five lamps in one house

Were.

 One person a day

It happened

I am so burnt

No one appreciates light,

Let me get wet ...

Feeling we have 'Run out of gas' emotionally

Got wet

You know who the lamp is

Was ??

The lamp was a symbol of "enthusiasm".

🪔 Seeing this another lamp j

It was a symbol of "peace"

Also thought that ...

I'm getting wet too

Should ...


Let the light of constant "peace" shine

Even though people do "violence"

And also the lamp of "peace"

Got wet


🪔 Seeing this third lamp

Was of "courage".

He also has his own "courage".

The lost seats got wet.

"Enthusiasm," "Peace" and "Courage"

Seeing him dry

The fourth lamp also dried up

Felt right to go.

🪔 That fourth lamp of "prosperity"

Was the symbol.

After all four lamps have gone out

The fifth lamp remained the same,

It was small but persistent

Was burning ...

Then a boy in the house

Entered.

He saw a lamp

Giving light.

He was "happy" to see her ...

🪔 To take out the fifth lamp

The other four lamps again

Lit up ...

The fifth unique you know

What was the lamp?

It was a lamp of "patience" ...

That's why ... in our house and

Always a lamp of "patience" in the mind

Keep it burning ...

That ... one lamp is enough ...

To enlighten others ...

Happiness needs to come ...

Everything in just a short time

Will become normal

With "patience" ...

The lamp of "patience" is always lit.

Keep it in your conscience.


No comments:

Post a Comment