: અવયવ અવયવી
અવયવ
 આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાને  આપેલ સંખ્યાના અવયવ કહેવાય
👉ઉ :દા  10 ના અવયવ જણાવો
10 ને  1,2,5 અને 10 વડે નિઃશેષ ભાગી શકાય છે.આથી 1,2,5,10 એ  10 ના અવયવો છે.
લાક્ષણિકતા
👫1 એ દરેક સંખ્યા નો અવયવ છે.
👫દરેક સંખ્યા નો નાના માં નાનો અવયવ 1 છે
👫દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે.
👫દરેક સંખ્યા નો મોટા માં મોટો અવયવ સંખ્યા પોતે જ છે.સંખ્યા ના અવયવો નિશ્ચિત સંખ્યા માં હોય.
અવયવી
 આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યા ને આપેલી સંખ્યા નો અવયવી કહે છે.
ઉ :દા  3 ના અવયવી જણાવો
3 વડે 3,6,9,12,15...ને નિઃશેષ ભાગી શકાય છે,તેથી 3,6,9,12,15 એ 3 ના અવયવી છે.
👪દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે
👪દરેક સંખ્યા ના અવયવી અસંખ્ય છે.
👫કોઈપણ સંખ્યાનો નાના મો નાનો અવયવી સંખ્યા પોતે જ છે.
👫મોટા માં મોટી અવયવી ન મળે,કારણકે  તે નક્કી કરી શકાય નહિ.
સામાન્ય અવયવ
 આપેલી બધી સંખ્યાઓના અવયવોમાંથી સરખા હોય તેવા અવની સામાન્ય અવયવ કહે છે.
ઉ :દા  👉  8 ના અવયવ
                 1,2,4,8
                👉   12 ના અવયવ
                       1,2,3,4,6,12,
                                 1,અને 2
આમ 8 અને 12 માં  સામાન્ય અવયવ = 1,2 થશે
સામાન્ય અવયવી
આપેલી બધી સંખ્યા ઓના અવયવી માં થી સરખા હોય તેવા અવયવી ને સામાન્ય અવયવી કહે છે
8 ના અવયવી = 8,16,24,32,40,,48,56....
12 ના અવયવી = 12,24,36,48,60.....
આમ 8 અને 12 ના સામાન્ય અવયવી  24, 48 થશે
અવિભાજ્ય સંખ્યા
👊જે સંખ્યા ને 1 અને તે સંખ્યા પોતે એમ માત્ર બેજ અવયવો છે તે સંખ્યા ને અવિભાજ્ય સંખ્યા કહે છે.ઉ: દા 5: એ અવિભાજ્ય સંખ્યા છે. કારણકે 5 ના અવયવ 5 અને 1 થશે.
1થી 100 સુધી ની અવિભાજ્ય સંખ્યા ઓ
1, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 73, 79, 83, 89, 97
👪1 થી 100 સુધીની સંખ્યા માં અવિભાજ્ય સંખ્યા 25 છે
💢સૌથી નાની અવિભાજ્ય સંખ્યા  2 છે
2 એ  એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે.
  
વિભાજ્ય સંખ્યા
જે સંખ્યા ને બે થી વધારે અવયવો હોય તે સંખ્યા ને વિભાજ્ય સંખ્યા કહે છે.8 એ વિભાજ્ય સંખ્યા છે.કારણકે 8 ના અવયવ 1,2,4અને ,8 એમ કુલ 4 અવયવ છે
1 થી 100 સુધીની સંખ્યા માં વિભાજ્ય સંખ્યા 74 છે.
સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે.
નોંધ  1 એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી કારણકે 1 એ વિશિષ્ટ સંખ્યા છે
વધુ આવતા........
PSE પરીક્ષાનું ધમાકેદાર સોલ્યુશન 🔥
આ તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ના ભૂલશો
મારા વાલા વિદ્યાર્થી ભાઇઓ અને બહેનો આપ ઘણા સમયથી ખૂબ જ સારી મહેનત પી. એસ. સી. પરીક્ષાની અંદર કરી રહ્યા છો વિદ્યાર્થીમિત્રો બે દિવસ સંપૂર્ણપણે રજાના દિવસો છે. તો આપણે અંતિમ ચરણમાં પહોંચી ગયા છીએ તો સાત દિવસ માટે શા માટે સખત પરિશ્રમ ન કરીએ નીચે ત્રણ વર્ષના સંપૂર્ણ પેપર આપને મોકલી આપ્યા છે જે ની અંદર 45 માર્કસ જેટલા પ્રશ્નો રિપીટ થાય છે. આજના અને કાલ ના દિવસનો સંપૂર્ણ લાભ ઉઠાવી એ. 
ગયા વર્ષેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન એક જ સ્ટેપમા જવાબ
ભાગ:-4 વિજ્ઞાન/પર્યાવરણ
ભાગ:-1 ગુજરાતી
ભાગ:-2 સામન્ય જ્ઞાન
ભાગ:-3 ગણિત
2019ના પ્રશ્નપત્રનું સોલ્યુશન
ભાગ:-1
ભાગ:-2
ભાગ:-3
ભાગ:-4
2018ના પ્રશ્નપત્રનું સોલ્યુશન
ભાગ:-1
ભાગ:-2
ભાગ:-3
ભાગ:-4

No comments:
Post a Comment