*2018 નું પ્રશ્નપત્રનું સોલ્યુશન દર વર્ષે 20 જેટલા પ્રશ્નો રિપિટ થાય છે.જીણવટ પૂર્વક સમજ  કાર્ટૂન પર ક્લીક કરો જોઈ શકાશે 
 
ગણિત
 
§ ફિબોનાકી સંખ્યા ઓ
આ સંખ્યાઓમાં આપેલ સંખ્યાના શરૂઆતના બે પદોના સરવાળા કરવાથી મળે છે
1 2 3 5 8 13 21 34
1+2 =3 3+2=5
શ્રેણી ના નિયમો
§ સમાન ચોક્કસ સંખ્યા નો ઉમેરો
સમાન સંખ્યાનો ઉમેરો થયો હોય
2, 5 ,8, 11, 14, ?
2+3=5 8+3=11
અહીંસમાન સંખ્યા સંખ્યા 3 ઉમેરેલ છે
14 +3 = 17
§ ચડતા ક્રમમાં સંખ્યા નો ઉમેરો
6 ,7, 9, 12, 16 ,21 ?
+1+2+3+4+5+6
21 +6 27
§ ક્રમિક બેકી સંખ્યાઓ નો ઉમેરો
3, 5, 9 ,15, 23 , ?
+2+4+6+8+10
અહીં સંખ્યામાં ક્રમિક બેકી ઉમેરતા
23+10 = 33
§ સંખ્યામાં ક્રમિક એકી સંખ્યા નો ઉમેરો
2 ,3, 6, 11 ,18 ?
+1+3+5+7+9
છેલ્લી સંખ્યા 18+9 =27
અવિભાજ્ય સંખ્યાઓ
જે સંખ્યાઓ ફક્ત અને ફક્ત બે જ અવયવો ધરાવે છે તેવી સંખ્યા ને અવિભાજ્ય સંખ્યા કહે છે
2 3 5 7 11 13 17 19 ....
સંખ્યાનું અવયવ એટ્લે જે સંખ્યા વડેઆપેલી સંખ્યા ને નિશેષભાગી શકાયતે સંખ્યા નેઆપેલી સંખ્યા નો અવયવ કહે છે
દાખલા તરીકે 10 ને 1 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય છેતેથી1 ,2 અને 5 એ 10 ના અવયવ છે.
વિભાજ્ય સંખ્યાઓ
જે સંખ્યા ની બે થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે

4,6,8,9,10,12,14,15,16,18,20,

No comments:
Post a Comment