Popular Posts

nmms dhoran 8

 Nmms માટે અગત્ય ની બે ફાઈલ

ફાઈલ  1 


ફાઈલ  2 

ü સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કયા અંગ્રેજ ગવર્નર મૂક્યો હતો. -વિલિયમ બેન્ટિક

ü દયાનંદ સરસ્વતીએ "વેદો તરફ પાછા જાઓ "નું સૂત્ર આપ્યું 

ü રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ એ કરી

ü મુસ્લિમ સમાજમાંસુધારાની ચળવળ માટે 'વહાબી આંદોલન 'ચલાવ્યું 

ü સ્વામી દયાનંદ સરસ્વતીએ 'સત્યાર્થ પ્રકાશ' નામના ગ્રંથની રચના કરી 

ü જ્યોતિબા ફૂલે એ'સત્યશોધક સમાજ' ની સ્થાપના કરી 

ü બાળ ગંગાધર તિલકે પુનામાં 'ઇન્ડિયન હોમરૂલ લિંગની' સ્થાપના કરી 

ü ૧૯૩૯માં સુભાષચંદ્ર બોઝ 'ફોરવર્ડ બ્લોક' નામ ના નવા પક્ષી સ્થાપના કરી 

ü ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે છે 

ü વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે .

ü ગાંધીજીએ 12 મી માર્ચ 1930 ના રોજ પોતાના 78 સાથીઓ સાથે દાંડીકૂચની શરૂઆત કરી 

ü ઈસવીસન 1945ના ઓક્ટોબરની 24મી તારીખે વિશ્વશાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણનો હેતુ થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સ્થાપના થઈ .જે અંગ્રેજીમાં UNO યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખાય છે 

ü સંયુક્ત રાષ્ટ્ર સંઘ નું વડુમથક ન્યૂયોર્ક છે.

ü બાળકોના જીવનની ગુણવત્તા સુધરે ,યોગ્ય અને પોષણક્ષમ આહાર થાય તે માટે વિશ્વમાં યુનિસેફ UNICEF નામની સંસ્થા કાર્યરત છે .વડુ મથક પણ ન્યુયોર્ક છે 

ü આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન( ILO ) તેનું વડુમથક જીનિવામાં છે 

ü દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક ,વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પરસ્પર સહકાર સાધવા માટે Unesco નામની સંસ્થા છે તેનું વડુમથક પેરિસમાં છે 

ü વિશ્વમાં અન્ન ઉત્પાદન વધે અને કૃષિ નો વિકાસ થાય તેવા પ્રયત્નો ખોરાક અને કૃષિ સંગઠન કરે છે ,ટૂંકમાં તેને FAO (ફાઓ) કહેવાય છે .તેનું વડુમથક રોમમાં છે

ü વિશ્વ બેંક IBRD વડુ મથક વોશિંગ્ટન ડી.સી માં છે 

No comments:

Post a Comment