શાળા બંધ છે, પરંતું શિક્ષણ બંધ નથી. આજનું
હોમ લર્નિગ "ઘરે શીખીએ" ગણિત ગમ્મત વિશે
જાણી નોટબુકમાં લખો: ધો:4 થી 8 ને ઉપયોગી:
કોપી કરી વિદ્યાર્થી ઓ ને આપો
***********************************
✳️ તા: 12/01/2022- બુધવાર ✳️
😀 તરતની પહેલાંની સંખ્યા લખો :
(1).......... 359 (2)......... 540
(3).......... 721 (4)......... 870
😀 તરતની પછીની સંખ્યા લખો :
(1) 99........... (2) 441..........
(4)500.......... (4) 459..........
😀 વચ્ચેની સંખ્યા લખો :
(1) 99........101 (2)439..........441
(3)500.......502 (4)798..........800
😀 ખાલી જગ્યામાં >, < કે = સંકેત મૂકો :
(1)999.....909 (2)1000.........100
(3)6479.....6480 (4)2240......2240
😀 ચાર અંકની નાનામાં નાની સંખ્યા લખો :
(1)...........................................
😀 ચાર અંકની મોટામાં મોટી સંખ્યા લખો :
(1)..................................................
😀 નીચેની સંખ્યા શબ્દોમાં લખો :
(1) 452=.........................................
(2)1111=........................................
(3) 2425=.......................................
(4) 9999=.......................................
😀 નીચેની સંખ્યાઓને અંકમાં લખો :
(1) એક હજાર, ત્રણસો, સત્તાવન:-............
(2) બે હજાર, ચારસો, સડસઠ :-..............
(3) સાત હજાર, સાતસો :-......................
(4) બે હજાર, પાંચસો, ઓગણત્રીસ:-........
😀 નીચેની સંખ્યાઓને ચડતાં ક્રમમાં ગોઠવો :
(1) 6761, 5714, 5723, 4233
(2) 942, 9, 94, 9249
(3)4157, 4155, 4159, 4152
😀 નીચેની સંખ્યાઓને ઊતરતા ક્રમમાં ગોઠવો :
(1) 8094, 4047, 6055, 9988
(2)2935, 2933, 2937, 2939
(3) 0001, 0099, 9009, 8080
😀 નીચેની સંખ્યામાં કેટલી શૂન્ય આવે ?
(1) એક હજાર :-...............................
(2)દસ હજાર :-.................................
(3)એક લાખ :-..................................
(4)દસ લાખ :-..................................
😀 નીચેની ખાલી જગ્યા પૂરો :
(1) 500+400+200+100=.............
(2) 0012+0112+1112 =...................
(3) 4570 - 4099 = ........................
(4) 9876 - 8976 =.........................
😀 નીચેની ખાલી જગ્યા પૂરો :
(1) 221 × 24 =...............................
(2) 103 × 57 =..............................
(4) 675 ÷ 9 =................................
(5) 569 ÷ 12 =..............................
😀સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર લખો:
(1) ગુણન ફળ ક્યાં દાખલામાં આવે ?
(2) રકમ ઉમેરવી ક્યાં દાખલામાં આવે ?
(3) શેષ ક્યાં દાખલામાં વધે ?
(4) દસકો ક્યાં દાખલામાં લેવામાં આવે ?
(5) ભાગફળ ક્યાં દાખલામાં આવે ?
(6) વદ્દી ક્યાં દાખલામાં આવે ?
****************************
No comments:
Post a Comment