Popular Posts

ગણિત વિજ્ઞાન ,ધોરણ 6થી 8 તમામ વિષય

 👉અહીં ગણિત વિજ્ઞાન માટે કેટલીક  માહિતી છે . થોડાક સૂત્રો જે અગત્ય ના છે તે મુક્યા છે .

👉વિજ્ઞાન માં તત્વો આવે છે .આ તત્વો ની જાણકારી pdf  મુકેલ છે .તત્વ તોરણ . 
👉ધોરણ 7 વિજ્ઞાન પાઠ ભૂમિ  માં આવતા પ્રયોગો ની માહિતી સરસ છે . આ પ્રયોગો ની pdf  મુકેલ છે .ભૂમિ પાઠ ના અગત્ય ની તમામ માહિતી મુકવા માં આવી છે . 
👉વિજ્ઞાન માં વિટામિન ,એનું રાસાયણિક નામ અને વિટામિન ની ઉણપ થી થતા રોગો અંગે ની વિદ્યાર્થી ઉપયોગી માહિતી અહીં આપવા માં આવી છે .
👉વિજ્ઞાનીકો ની ફોટો સાથે ની માહિત માટે અહીં એક સરસ pdf  મુકવામાં આવી છે .
ધોરણ 7 વિજ્ઞાન વિષય ના બધાજ પાઠ ને આવર લેતું ઉપયોગી મટીરીયલ અહીં મુકવા માં આવ્યું છે . 
👫આ તમામ મટીરીયલ જુદા જુદા શિક્ષકો એ તૈયાર કરેલું છે એનું માત્ર સંકલન છે .

/>ધોરણ 7 વિજ્ઞાન પાઠ ભૂમિ  માં આવતા પ્રયોગો ની માહિતી સરસ છે . આ પ્રયોગો ની pdf  મુકેલ છે .ભૂમિ પાઠ ના અગત્ય ની તમામ માહિતી મુકવા માં આવી છે . 
વિજ્ઞાન માં વિટામિન ,એનું રાસાયણિક નામ અને વિટામિન ની ઉણપ થી થતા રોગો અંગે ની વિદ્યાર્થી ઉપયોગી માહિતી અહીં આપવા માં આવી છે .
વિજ્ઞાનીકો ની ફોટો સાથે ની માહિત માટે અહીં એક સરસ pdf  મુકવામાં આવી છે .
ધોરણ 7 વિજ્ઞાન વિષય ના બધાજ પાઠ ને આવર લેતું ઉપયોગી મટીરીયલ અહીં મુકવા માં આવ્યું છે . 
આ તમામ મટીરીયલ જુદા જુદા શિક્ષકો એ તૈયાર કરેલું છે એનું માત્ર સંકલન છે .

ધોરણ 7  ભૂમિ પ્રયોગો  માટે અહીં ક્લીક કરો 

ધોરણ 7 પાઠ માટે અહીં ક્લીક કરો 

તત્વો માટે અહીં ક્લીક કરો 

ગણિત ના સૂત્રો 


વિટામિન માટે અહીં ક્લીક કરો 

વિજ્ઞાનિક માટે 





ધોરણ 6થી 8 તમામ વિષય નું મેઘા મટીરીયલ માટે આ સૌથી મોટું સંકલન છે 
ખાસ જોઈ લેવું 



No comments:

Post a Comment