Nmms માટે બે અગત્ય ની ફાઈલ ડાઉનલોડ કરો
ફાઈલ 1  અહીં ક્લીક કરો
ફાઈલ 2 અહીં ક્લીક કરો 
Ø ફૂગ ના બે પ્રકાર =યીસ્ટ અને મોલ્ડ
Ø બ્રેડ પર જોવા મળતી ફૂગને  શું કહેવાય -મોલ્ડ
👉  બિલાડીનો ટોપ એક એવા પ્રકારનું સૂક્ષ્મ જીવ છે =ફૂગ 
👉ઢોકળા ઈડલી ઢોસા બનાવવા માટે આથો લાવવા માટે કેવા પ્રકારની ખૂબ ઉપયોગ
થાય છે =યીસ્ટ
§  કઈ ફુગએન્ટિબાયોટિક દવાઓ બનાવવા માટે ઉપયોગી બને છે = પેનિસિલિન 
§  કેવા પ્રકારની ફૂગ સીધો ખોરાક તરીકે ઉપયોગી છે =મોલ્ડ પ્રકારની મશરૂમ 
👉  પ્રજીવો કેટલા કોષ ધરાવે છે ?=એક 
👉   દાદર ખસ ખરજવું જેવા રોગો શેના કારણે થાય છે ?=ફુગના 
Ø પ્રજીવ ના ઉદાહરણ =અમીબા, પેરામિશિયમ ,પ્લાઝમોડિયમ 
Ø અમીબા કેવા પ્રકારનું પ્રજીવ છે ?=અનિયમિત 
👉 ચપ્પલ ના તળિયા જેવુ નિશ્ચિત આકાર ધરાવતો પ્રજીવ કયો ?=પેરામિશિયમ 
👉 પરોપજીવી જીવન ગુજારતો પ્રજીવ કયો છે ?=પ્લાઝમોડિયમ 
·      
પેરામિશિયમ ની હલનચલન
માટેશું હોય છે?= પક્ષ્મો
·      
કચરા અને ગંદા
પાણીમાં ની અશુદ્ધિના નિકાલ માટે શું ઉપયોગી છે?=પ્રજીવ
§  એમેબીક મરડો થવા માટે જવાબદાર પ્રજીવકયો =અમીબા 
§  મેલેરિયા કયા પ્રજીવ થી થાય છે?=પ્લાઝમોડિયમ
v કોલેરા કયા બેક્ટેરિયા થી થાય છે ?=વિબ્રિયો કોલેરી
v ક્ષય કયા બેકટેરિયાથી થાય છે ?=માઈક્રો બેક્ટેરિયમ ટ્યુબર ક્યુલોસિસ
v ટાઇફોઇડ કયા બેકટેરિયાથી થાય છે ?= સાલ્મોનેલાઇટાઇકી
v ધનુર, ફ્લેગ ,ન્યુમોનિયા જેવા રોગો કયા સુક્ષ્મ જીવો થી થાય છે ?=બેક્ટેરિયા 
v સૂક્ષ્મ જીવો માં સૌથી વધુ સૂક્ષ્મ જીવ કયો?= વાયરસ 
§  નિર્જીવ સજીવની જોડતી કડી કોને ગણવામાં આવે છે ?=વાયરસ 
§  તમાકુમાં રહેલા કયા વાયરસથી કેન્સર થાય છે ?=ટોબેકો મોઝૈઇક વાયરસ 
ü કયુ સજીવ ,સજીવ અને નિર્જીવ બંને તરીકે વર્તે છે ?  વાયરસ 
ü પોલિયો, સ્વાઇન ફ્લુ , ડેન્ગ્યુ ,એઇડ્સ જેવા રોગો શાનાથી થાય છે ?=વાયરસથી 
Ø લીલ કયા રંજકદ્રવ્ય ની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ? = ક્લોરોફિલ
Ø બાળકને જન્મથી એક મહિનાની અંદર કઈ રસી મુકવા ની હોય ?=  બી .સી .જી
👉 બી .સી .જી રસી કયા રોગ ના રક્ષણ માટે મૂકવામાં આવે છે -ક્ષય T B
👉   હડકવાની રસી ની શોધ કોણે કરી ?= લુઈ પાશ્વર 
👉ઍડવર્ડ જેનરે કયા રોગ માટે રસી શોધી હતી=શીતળા
v કયું તંત્ર માનવ શરીરની તમામ પ્રકારની ક્રિયાઓ નુંસંચાલન અને નિયમન
કરે છે?=ચેતાતંત્ર
v મગજના કયા ભાગમાં હાથ-પગ અનેશરીરના સંતુલન માટેના કેન્દ્ર હોય છે?= મધ્ય મગજ
o   આપણા શરીરનું બાહ્ય આવરણ કયું છે ?=ચામડી 
o   ચામડીનો રંગ કયા દ્રવ્ય પર આધાર રાખે છે ?=મેલેનિન
o   હથોડી એરણ અને પેગડું નામ ના હાડકા ક્યાં હોય છે ?=કાનમાં 
o   શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય કોણ કરે છે ?=અંત:કર્ણમાં રહેલ પ્રવાહી 
o   વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું કાર્ય કોણ કરે
છે ?=પારદર્શક પટલ 
o   વસ્તુ પરથી પરાવર્તિત આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું કાર્ય
કોણ કરે છે ?=કીકી 
o   આંખ માં પ્રવેશતા પ્રકાશ નું નિયંત્રણ કોણ કરે છે ?= સાઇરીસ
Ø કોના વડે પ્રકાશના કિરણોનું વક્રિભવન થાય છે ?=નેત્ર મણી 
Ø ઊર્જાના બે સ્વરૂપ છે = સ્થિતિ ઊર્જા અને ગતિ ઉર્જા 
Ø માનવ દ્વારા બનાવેલા પદાર્થોને કેવા પદાર્થ કહેવાય ?=માનવનિર્મિત 
Ø ઊર્જાના કયા સ્વરૂપને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે
?=વિદ્યુત ઉર્જા 
Ø વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો હંમેશાં કેવો રહે છે ?=અચળ 
Ø માનવનિર્મિત રેસા ના નામ =નાયલોન ,ટેરેલીન ,એક્રેલિક 
Ø જે પ્લાસ્ટિક સામાન્ય તાપમાને ગરમ કરતા નરમ બને છે અને ઠંડું પડતાં
મૂળ સ્થિતિમાં આવે છે તેને કેવું પ્લાસ્ટિક કહે છે ?= થર્મોપ્લાસ્ટિક 
Ø P . V .C  એટલે શું ?=પોલિવિનાઇલ ક્લોરાઇડ 
Ø જે પ્લાસ્ટિક ઊંચા તાપમાને ગરમ કરવાથી નરમ બને ઠંડુ પાડતા મૂળ
સ્થિતિમાં આવતા નથી તેને કેવું પ્લાસ્ટિક કહેવાય ?= થર્મોસેટિંગ 
Ø થર્મોસેટિંગ ના બે પ્રકાર = બેકેલાઈટ મેલેમાઇન 
Ø ટેલીફોન ,લાઈટની સ્વીચ વગેરે શામાંથી બને છે ?= બેકેલાઈટ પ્લાસ્ટિકમાંથી 
Ø કાચ કયા કયા પદાર્થોનું મિશ્રણ છે ?= સિલિકા ,સોડાએશ ,ચૂનાનો પથ્થર 
Ø કેટલા માઇક્રોનથી પાતળા હોય તેવા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ
મૂકવામાં આવેલા છે ?=20 માઇક્રોન

No comments:
Post a Comment