વિરામ ચિન્હો ની સમજૂતી
👉પૂર્ણવિરામ (.)
પૂર્ણ વિરામ નો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા અને શબ્દો ને ટૂંક માં લખવાના થાય ત્યારે પૂર્ણ વિરામ નો ઉપયોગ થાય છે .
ઉ ;દા કાશી નગરી માં મોચી રહેતો હતો .
લી . (લિખિતંગ ) ચિ . (ચિરંજીવી )
👉અલ્પવિરામ (,)
અલ્પવિરામ નો ઉપયોગ સંબોધન કરવા ,બેથી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્યે અટકવા ની જરૂર પડે ત્યારે થાય છે .
ઉ ;દા બેફિકર , રહો મહારાજ વાયદો નહિ ચૂકું .
ભવ્ય ,તન્વી ,હીર ,અને બીજલ પુસ્તકાલય માં ગયા .
👉પ્રશ્ન ચિન્હ (?)
વાક્ય માં પ્રશ્ન ની ભાવ દર્શાવવા માટે વાક્ય ના અંતે પ્રશ્ન ચિન્હ મુકવા માં આવે છે .જેથી વાચક -ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે . ક્યાં ,કેમ ,કેવું ,શા માટે ,કઈ ,કોણ , કોનું વિગેરે શબ્દો પ્રશ્ન નો ભાવ દર્શાવે છે .
ઉ ;દા -કેમ મૂંગા થઇ ગયા ?
- આવું મફત નું સોનુ શું કરવું છે ?
👉ઉદગાર ચિન્હ (!)
આચ્ચર્ય ,પીડા ,ધિક્કાર ,હર્ષ ,પ્રશન્શા, કે દુઃખની લાગણી બતાવવા વાક્ય માં ઉદગાર ચિન્હ વપરાય છે .
ઉ ;દા શા માટે વિચાર માં પડી ગયા છો ,મહારાજ !
- જોયું તો ઓજાર બધા સોનાના !
વિડીયો બુક અહીં કેટલાક ધોરણ ની વિડીયો બુક મુકવા નો પ્રયાસ કર્યો છે .
👉 400 ગણિત વિજ્ઞાન પ્રોજેક્ટ અહીં ક્લીક કરો
👉 46 ગણિત વિજ્ઞાન પ્રોજેક્ટ અહીં ક્લીક કરો
👉 ધોરણ 6 સેમ -2 વિડીયો બુક વિજ્ઞાન અહીં ક્લીક કરો
👉 ધોરણ 6 સેમ -2 વિડીયો બુક ગણિત અહીં ક્લીક કરો
👉 ધોરણ 6 સેમ -2 વિડીયો બુક અંગ્રેજી અહીં ક્લીક કરો
👉 ધોરણ 6 સેમ -2 વિડીયો બુક હિન્દી અહીં ક્લીક કરો
👉 ધોરણ 6 સેમ -2 વિડીયો બુક સંસ્કૃત અહીં ક્લીક કરો
👉 ધોરણ 6 સેમ -2 વિડીયો બુક ગુજરાતી અહીં ક્લીક કરો
👉 ધોરણ 6 સેમ -2 વિડીયો બુક સામાજિક અહીં ક્લીક કરો
👉ધોરણ 8 સત્ર 2 અહીં ક્લીક કરો
👉ધોરણ 8 સત્ર 2 વિજ્ઞાન અહીં ક્લીક કરો
👉વિડીયો book ધોરણ 8 english અહીં ક્લીક કરો
પ્રજ્ઞા એનિમેશન વિડીયો અહીં ક્લીક કરો
સામાજિક વિજ્ઞાન ધોરણ 6 સત્ર 2 અહીં ક્લીક કરો
ધોરણ 5 અંગ્રેજી વિડીયો બુક અહીં ક્લીક કરો
ધોરણ 5 હિન્દી વિડીયો બુક અહીં ક્લીક કરો
ધોરણ 5 ગુજરાતી વિડીયો બુક અહીં ક્લીક કરો
ધોરણ 7 સત્ર 2 વિડીયો બુક અહીં ક્લીક કરો
ધોરણ 5 થી 8 all in one વિડીયો book અહીં ક્લીક કરો
COPY RIGHT @ GUJRAT PRATHMIK SHIXAN APDET DT 5.2,2022

No comments:
Post a Comment