Popular Posts
- 
21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ: ગુજરાતી ભાષા જ નહિ, એક સન્માન છે દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્...
 
Si 3
Rte  2009 'શિક્ષણ ના અધિકાર ' કાયદા માં SMC ની રચના ની જોગવાઈ કરવા માં આવેલી છે.
👊 75% પ્રતિનિધિત્વ વાલીઓ નું હોય છે
 👫 25% માં નીચેના વ્યક્તિઓ નો સમાવેશ થાય.
Advancement of educational performance through teacher sapport
એડેપ્ટ્સ  ના ક્ષેત્રો અને તેના વિધાનો
1 જ્ઞાનાત્મક પરિમાણ = 1 થી 39 વિધાનો
2. સામાજિક તથા ભાવાત્મક પરિમાણ = 40 થી 55 વિધાનો
3 ભૌતિક પરિમાણ = 56 થી 61 વિધાનો
4 સંસ્થાકીય પરિમાણો =62 થી 80 વિધાનો
👍આં અંતર્ગત શાળા માં કરાવવા માં આવતી પ્રવુતિઓ
(મિનિમમ લેવલ ઓફ લર્નિગ )
1 વિદ્યાર્થી મોડો શાળા એ પહોંચે ત્યારે દોષ સાયકલ નો કાઢે આં કયા પ્રકાર ની બચાવ પ્રયુક્તિ છે. = પ્રક્ષેપણ પ્રયુક્તિ
2. આકાશ ભાઇ પોતે ડોક્ટર બની શક્યા નથી પણઃ પોતાના પુત્ર ને ડોક્ટર બનાવી સંતોષ માને છે કયા પ્રકાર ની બચાવ પ્રયુક્તિ છે. = ક્ષતીપૂર્તિ પ્રયુક્તિ
3. અધ્યન એટલે ઉદીપક અને પ્રતિચાર વચ્યે જોડાણ સ્થાપવું.આં કયા પ્રકાર નું અધ્યન કહેવાય = અભીસંધાન દ્રારા અધ્યન
4કારક અભીસંધાન ના પ્રણેતા = બી.એફ સ્કીનર
5. બુદ્ધિ આંક નું સૂત્ર = માનસિક વય ÷શારીરિક વય ×100 (માનસિક વય નીચે શારીરિક વય )
6. ગુજરાત માં પૂર્વ સેવા તાલીમ નો જૂનો P.T.C અભ્યાસ હવે કયા નામે ઓળખાય છે. = ડિપ્લોમા ઈન એલિમેન્ટ્રી એજ્યુકેશન
7. ક્રિયાત્મક સંશોધન નું પહેલું સોપાન = સમસ્યા પસંદગી
8.શાળા માં પ્રવેશતા પેહલા બાળકો ની રમતો ને શેમાં વર્ગીકૃત કરી શકાય? =  આત્મ કેન્દ્રી રમતો માં
9.ઐતિહાસિક દ્રષ્ટિ એ લેખન ( લેખિત પરીક્ષા )સાથે કોનું નામ સંકળાયેલું છે.=  હોરસમાન નું
10.  સ્થગિતતા નું કારણ?  = 1. ખામી ભરેલ પરીક્ષા પદ્ધતિ,  વિદ્યાર્થી નું વર્ગ માં વધુ પ્રમાણ, શિક્ષકો ની ઉદાસીનતા
11. વર્ગખંડ માં પ્રત્યાયન માટે અત્યન્ત શક્તિશાળી અવરોધક શું છે.? = શિક્ષક ના પક્ષે અસ્પષ્ટતા
13. સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વાપરવામાં આવતું મૂલ્યાંકન પત્રક - A કયા ધોરણ થી શરુ થાય છ?  = ધોરણ 3 
14. ""એક મજાનો માળો,એમાં દસ ચકલીઓ રહેતી હતી " આ ગીત દ્રારા બાળકો ને શું શીખવવું વધારે યોગ્ય કહેવાય?= ક્રમસૂચક સંખ્યા ઓ
Subscribe to:
Post Comments (Atom)
.gif)


No comments:
Post a Comment