👦પાઘડી ના પ્રકાર ને પાઘડી ની પરખ...
મોરબીની ઇંઢોણી ને
ગોંડલની ચાંચ,
જામનગરનો ઊભો પૂળો,
પાઘડીએ રંગ પાંચ.
બારાડીની પાટલિયાળી,
બરડે ખૂંપાવાળી
ઝાલાવાડની આંટિયાળી,
કાળી ટીલીવાળી.
ઓખાની પણ આંટિયાળી,
ભારે રુઆબ ભરેલી,
ઘેરીને ગંભીર ઘેડની,
જાતાં આંખ ઠરેલી,
સોરઠની તો સીધી સાદી,
ગિરનું કુંડાળું,
ગોહિલવાડની લંબગોળ,
ને વળાંકી વધરાળું.
ડાબા કે જમણા પડખાંમાં, એક જ સરખી આંટી,
કળા ભરેલી કાઠિયાવાડની,
પાઘડી શીર પલાંટી.
ભરવાડોનું ભોજપરું,
ને રાતે છેડે રબારી,
પૂરી ખૂબી કરી પરજિયે,
જાડા ઘા ઝીલનારી.
બત્તી જૂનાગઢ બાબીઓની,
સિપાઇને સાફો,
ફકીરોનો લીલો ફટકો,
મુંજાવરને માફો.
વરણ કાંટિયો વેપારી કે વસવાયાની જાતિ,
ચારણ, બ્રાહ્મણ, સાધુ જ્ઞાાતિ સૌ પાઘડીએ પરખાતી.
Education news
👉 3 વર્ષ નું પ્રાથમિક શિક્ષણ ધોરણ 3 થી 5
👉 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ 6 થી 8 3 વર્ષ
👉 4 વર્ષ માધ્યમિક 9 થી 12
મુખ્ય બાબત 3 થી 18 વર્ષ શિક્ષણ
👉પ્રથમ બાબત
3 વર્ષ થી 5 વર્ષ બાળક આંગણવાડી મા રહેશે
ધોરણ 1 અને 2 "બાળવાટિકા " તરીકે ઓળખ
"બાળ વાટિકા" શાળા પરીસર મા રહેશે.
બાળ વાટિકા મા ptc ટ્રેન્ડ શિક્ષકો ની ભરતી થશે.
ભરતી' ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ' કરશે
👉 9 થી 12 નું સળંગ એકમ થશે
👉આ આખી મિટિંગ નો પત્ર મેળવવા અને વાંચવા
👉 west માંથી best જુવો
વિવિધતા માટે મારા ગ્રુપમાં જોડાઓ
Gujrat PRAIMARY education apdet


_1_1_2.jpeg)
_1_1_1_2.jpeg)
_1_1_1_2.jpeg)
_1_1_1_2.jpeg)

No comments:
Post a Comment