ગુરુ શું છે
૧) ગુરુ એ દરેક સવાલનો જવાબ છે
૨) ગુરુ એ દરેક મુશ્કેલીની યુક્તિ છે
૩) ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે
૪) ગુરુ માર્ગદર્શક છે
૫) ગુરુ એ અનુભૂતિ છે
૬) ગુરુ એ પ્રેમ છે
૭) ગુરુ જ્ઞાનની વાણી છે
૮) ગુરુ એ આપણા જીવનનો ચમત્કાર છે
૯) ગુરુ એક મિત્ર છે
૧૦) ગુરુ ભગવાન સ્વરૂપ છે
૧૧) ગુરુ એ આધ્યાત્મિકતાની વ્યાખ્યા છે
ધન્ય છે તે લોકો જે ગુરુ સાથે સંપર્કમાં છે
અને તેમની સાનિધ્યમાં જીવનનું થોડું જ્ઞાન અને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી.
ગુરુ શબ્દ અને ગુરુનું જીવન સમુદ્રની ઉંડાઈ જેટલુ છે જેનું વર્ણન કરી શકાતું નથી.
આખી ધરતીને કાગળ કરૂ
બધી વનરાઈ ની લેખની
સાત સુમંદર ની શાહી કરૂ
ગુરુ તણા ગુણા ન લખી શકાય.
👉ગુરુ નું મહત્વ
કર્તા કરે ન કર શકે, ગુરુ કરે સબ હોય*
સાત દ્વિપ નૌ ખંડ મે ગુરુ સે બડા ન કોઈ.*
ગુરુનો હાથ પકડવા ને બદલે તમારો હાથ ગુરુને પકડાવો*
કારણ કે આપણે આકસ્મિક રીતે ગુરુનો હાથ છોડી શકીએ છીએ, પરંતુ ........*
ગુરુ જેનો હાથ પકડે તે કદી છોડતા નથી
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા.
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:
ગુરુ વિના જ્ઞાન અધૂરું છે, ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે.
તેથી આપણે ગુરુની દરેક આજ્ઞા નું પાલન કરવું જોઈએ.
ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણએ પણ ગુરુ પાસે શિક્ષણ મેળવવું હતું.
આપણા ગ્રંથોમાં ગુરુભક્તિના ઘણા ઉદાહરણો છે.
ગુરુ જ માર્ગદર્શક છે.
આત્મા માટે તમારે જાતે પ્રયત્ન કરવો પડશે
ગુરુએ રસ્તો બતાવ્યો છે, તે પ્રમાણે તમારે ચાલવું પડશે.
ગુરુએ ઉપદેશ આપ્યો છે, તે પ્રમાણે અનુસરવું પડશે.
મુક્તિ કે મોક્ષ ગુરુની વાહ વાહ દ્વારા પ્રાપ્ત થતો નથી. પરંતુ ગુરુ વચન પ્રમાણે ચાલવાથી પ્રાપ્ત થાય છે
ગુરુદ્વાર પર જયારે જવું હોય ત્યારે હૃદય શુદ્ધ કરી ને જ જવુ....
જ્યારે ગુરુની વાત સાંભળતા હો ત્યારે તમારા કાન ખુલ્લા રાખો…
ગુરુમાં વિશ્વાસ કરવો હોય તો તમારી આંખો બંધ રાખો
જ્યારે ગુરુને સમર્પિત થવુ હોય ત્યારે તમારું હૃદય ખુલ્લુ રાખો ……
મહાન શિષ્યોના મહાન ગુરુ
🖋 *દેવતાઓના ગુરુ*- બૃહસ્પતિ
🖋 *દાનવોના ગુરુ*- શુક્રાચાર્ય
🖋 *રામના ગુરુ*- વિશ્વામિત્ર
🖋 *કૃષ્ણ, બલરામ અને સુદામાના ગુરુ*- સાંદિપની
🖋 *કૌરવો અને પાંડવોના ગુરુ*- દ્રોણાચાર્ય
🖋 *કર્ણના ગુરુ*- પરશુરામ
🖋 *આદિ શંકરાચાર્યના ગુરુ*- સ્વામી ગોવિંદ ભાગવત પાદે
🖋 *ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ*- ચાણકય
🖋 *સ્વામિ વિવેકાનંદના ગુરુ*- રામકૃષ્ણ પરમહંસ
🖋 *તુલસીદાસના ગુરુ*- નરહરિદાસ
🖋 *છત્રપતિ શિવાજીના ગુરુ*- સમર્થ રામદાસ
🖋 *ભક્ત કવિ સુરદાસના ગુરુ*- વલ્લભાચાર્ય
🖋 *તાનસેનના ગુરુ*- સ્વામી હરિદાસ
🖋 *ભગવાન સ્વામિનારાયણના ગુરુ*- રામાનંદ
🖋 *રામકૃષ્ણ પરમહંસના ગુરુ*- પરમહંસ તોતાપૂરી
🖋 *દયાનંદ સરસ્વતીના ગુરુ*- સ્વામી વિરજાનંદ
🖋 *ચેતન્ય મહાપ્રભુના ગુરુ*- કેશવ ભારતી
🖋 *કબીરના ગુરુ*- સ્વામી રામાનંદ
🖋 *મહાત્મા ગાંધીજીના આદ્યાત્મિક ગુરુ*- શ્રીમદ રાજચંદ્ર
🖋 મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ- ગોપાલકૃષ્ણ ગોખલે
🖋 સચિન તેંડુલકરના ગુરુ રમાકાન્ત આચરેકર
🖋 મોરારીબાપુના ગુરુ- દાદા ત્રિભુવનદાસ
🖋 માધુરી દીક્ષિતના ગુરુ- બિરજુ મહારાજ
🖋 મંડન મિશ્રના ગુરુ- કુમારીલ ભટ્ટ
🖋 એકનાથના ગુરુ- જનાર્દન સ્વામી
જ્યારે ગુરુનો સત્સંગ સાંભળવો હોય ત્યારે તમારું મોં બંધ રાખો ...
ગુરુની સેવા કરવી હોય ત્યારે ઘડિયાળ બંધ રાખો.....
જ્યારે ગુરુ પાસે વિનંતી કરવી હોયતો દિલ ખોલી દેવુ... !!!
ગુરુ એટલે કે જે બીજાને લઘુ ના રહેવા દે તે ગુરુ
1) Guru is the answer to every question
2) Guru is the trick of every difficulty
2) Guru is the storehouse of knowledge
2) Guru is the guide
2) Guru is realization
2) Guru is love
2) Guru is the voice of knowledge
2) Guru is the miracle of our life
2) Guru is a friend
10) Guru is the form of God
11) Guru is the definition of spirituality
Blessed are those who are in touch with the Guru
And the opportunity to acquire a little knowledge and education of life in their vicinity.
The word Jupiter and the life of Jupiter is like the depth of the ocean which cannot be described.
Paper the whole earth
Of all the forest articles
Let us rule the seven seas
Guru Tana Guna cannot be written.
Importance of Jupiter
Karta kare na kar shake, Guru kare sub hoy
Saat dwip nau khand me guru se bada na koi.
Hold your hand to Guru instead of holding Guru's hand
Because we can accidentally leave the Guru's hand, but
The guru who holds his hand never leaves
Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara.
Guru Sakshat Parabrahm Tasmai Shri Guruvai Nam:
Knowledge is incomplete without Guru, Guru shows us the right way.
So we should obey every command of Guru.
Lord Rama and Lord Krishna also had to get education from Guru.
There are many examples of Gurubhakti in our scriptures.
Jupiter is the guide.
For the soul you have to try yourself
You have to follow the path shown by Jupiter.
We have to follow what the Guru has taught.
Mukti or moksha is not achieved through the wah wah of the Guru. But Jupiter is obtained by walking as promised
When you want to go to Gurudwara, you have to purify your heart and go ....
Keep your ears open while listening to the Guru.
If you want to believe in Guru, keep your eyes closed
Keep your heart open when you want to surrender to the Guru.
* Great Guru of great disciples *
🖋 * Guru of the gods * - Jupiter
🖋 * Guru of Demons * - Shukracharya
🖋 * Rama's Guru * - Vishwamitra
🖋 Guru of Krishna, Balram and Sudama * - Sandipani
🖋 * Guru of Kauravas and Pandavas * - Dronacharya
🖋 * Karna's Guru * - Parashuram
🖋 * Adi Shankaracharya's Guru * - Swami Govind Bhagwat Pade
🖋 * Guru of Chandragupta Maurya * - Chanakya
🖋 * Swami Vivekananda's Guru * - Ramakrishna Paramahansa
🖋 * Guru of Tulsidas * - Narharidas
🖋 * Chhatrapati Shivaji's Guru * - Samarth Ramdas
🖋 * Guru of devotee poet Surdas * - Vallabhacharya
🖋 * Tansen's Guru * - Swami Haridas
🖋 * Lord Swaminarayan's Guru * - Ramananda
🖋 * Guru of Ramakrishna Paramahansa * - Paramahansa Totapuri
🖋 * Dayanand Saraswati's Guru * - Swami Virjanand
🖋 * Guru of Chetanya Mahaprabhu * - Keshav Bharti
🖋 * Kabir's Guru * - Swami Ramananda
🖋 * Spiritual Guru of Mahatma Gandhi * - Shrimad Rajchandra
🖋 Mahatma Gandhi's Political Guru - Gopalkrishna Gokhale
Sachin Tendulkar's mentor Ramakant Achrekar
Moraribapu's Guru- Dada Tribhuvandas
Madhuri Dixit's Guru- Birju Maharaj
Guru of Mandan Mishra - Kumaril Bhatt
🖋 Eknath's Guru - Janardan Swami
Keep your mouth shut when you want to listen to Guru's satsang ...
Turn off the clock when you want to serve Guru .....
When the Guru has to make a request, open the heart ... !!!
Guru means the Guru who does not allow others to remain short







No comments:
Post a Comment