અર્લી રીડર
સર્વશિક્ષા અભિયાન અને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્રારા બાળકો ના વાંચન માટે અર્લી રીડર ના વિવિધ ભાગ બહાર પાડવા માં આવેલ .ભાગ 1 થી 19 સુધીના છે .અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે .ત્યારે બાળકો ને આપવા થી બાળકો ના વાંચન માં ઘણો સુધાર થશે .નાનું નાનું વાંચન સાહિત્ય અને બાળકો માટે ની બેસ્ટ વાર્તા ઓ નું સંકલન અહીં કરવામાં આવ્યું છે .
ભાગ 1થી 3 downlod
ભાગ 4 થી 5 downlod
ભાગ 6 થી 8   downlod
  
 
ભાગ 9 થી 11  downlod
ભાગ 12 થી 15  downlod
 
ભાગ 16 થી 19  downlod
ફૂલ ગજરો વાંચન કેડી
ફૂલ ગજરો વાંચન કેડી . ધોરણ 1 થી 6 સુધી ના તમામ બાળકો ને વાંચન માં ઉપયોગી સાબિત થશે .
અહીં મૂળાક્ષરો , શબ્દો વાક્ય , એકડા ,ચિત્રો બારાક્ષરી નું ગણું જ મહત્વ નું મટીરીયલ આપવા માં આવેલ
છે .ફૂલ પાંદડી જેવું બાળકો માટે સરસ સાહિત્ય છે .એવી રીતે બનાવવા માં આવ્યું છે .કે A4 કાગળમાં
આગળ અને પાછળ પ્રિન્ટ કરી મિડલમાંથી વાળી સ્ટેપ્લરથી પિન લગાવી દેવી.. નાની બુક તૈયાર થઈ
જશે..આવી ફૂલગજરા ની 12 વાંચન કેડી છે
 

No comments:
Post a Comment