Popular Posts

 

જ્યારે પત્રલેખન કરીએ ત્યારે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ .

 

Ø લખાણમાં બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય લખાયેલા હોવા જોઈએ 

Ø બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખાયેલા હોવા જોઈએ 

Ø  અક્ષર અને શબ્દ  વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ .

Ø અક્ષરો ઘુંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય 

Ø


અક્ષરોનો વળાંક એક સરખો હોય .

Ø વિરામ ચિન્હો નો ઉપયોગ થતો હોય .

Ø લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય.

Ø પત્રમાં પોતાના વિચારો સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય .




 પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યારે ત્યાં શું શું જોવા મળે તે જોઈએ

 




આજે મેં મારા ગામ /શહેરની પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી .પોસ્ટ ઓફિસમાં વિવિધ વિભાગો આવેલા હતા .પોસ્ટ ઓફિસમાં ટપાલ ,ટપાલ ટિકિટો ,પરબીડિયા ,કવર ,રેવન્યુ સ્ટેમ્પ પેપર મળતા હતા .આ બધાની કિંમત અલગ અલગ હતી .5 -10 ,15 શરૂ કરી 100 થી 1000  ના સ્ટેમ્પ પેપર ઉપલબ્ધ હતા .આ ઉપરાંત પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર, બિલ સ્વીકારવા ,વિવિધ યોજના પાર્સલલાવવા,,પત્રો લાવવા લઈ જવા,ખાતા ખોલવા,બચત બેંક જેવી સુવિધા જોવા મળી .પોસ્ટ ઓફિસની બહાર એક મોટી ટપાલ પેટી પણ જોવા મળી .પોસ્ટ ઓફિસમાં પોસ્ટ મેન અને પોસ્ટ માસ્તર કામગીરી કરે છે.



    आप तेज बुखार होने के कारण विद्यालय जाने में असमर्थ है Iअपने   विद्यालय के प्रधानाचार्य को निम्न प्रारूप में पत्र लिखकर   दो दिन की      छुट्टी के लिए अनुरोध करें I

 

        प्रधानाचार्य जी 

 …………….. प्राथमिक शाला 

 

    ता:- ………  जि:-  …………… गुजरात 

 

       विषय :-बीमारी के कारण छुट्टी के लिए प्रार्थना पत्र 

 

     महोदय /श्रीमान जी 

विनम्र निवेदन है कि कल रात से मुझे तेज बुखार आ रहा है Iडॉक्टर ने मुझे कुछ दिन के लिए घर पर ही रह कर आराम करने की सलाह दी है Iअब मैं दिनांक 26 /12/2020  से 31/12/2020 तक विद्यालय में उपस्थित होने में असमर्थ हूं Iचिकित्सा प्रमाण पत्र शामिल है Iकृपया मेरा प्रार्थना पत्र स्वीकार  करें I    

      धन्यवाद  

      आपका आज्ञाकारी शिष्य 

      नाम ………………


 

 

 

 

 

 

 

 

 

 

 

       पत्र    साफ              

 

     अथवा स्पष्ट रूप

              में हो

       संबोधन ,अभिवादन

       आदि का

     ध्यान रखा जाए I

 

       पत्रों पर भेजने वाले का

         नाम, पता , तिथि       

      अवश्य  होनी चाहिए I

       परिस्थिति अनुसार सरल

       भाषा में पत्र   लिख सकेंगे I

      किसी भी विषय पर पत्र

       लिख  सकेंगे I

      दो या तीन अनुच्छेद हो I

  विषय की प्रस्तुति स्पष्ट हो



 

 


     


No comments:

Post a Comment