Popular Posts

સૂર્ય નમસ્કાર

 સૂર્ય નમસ્કાર 


સર્વ પ્રથમ  તેની  PDF  DOWNLOD  કરી લો 




આ આસન  કરવા થી શરીર પર  સારો પ્રભાવ પડે છે .આનો સીધો અર્થ છે સૂર્ય ને નમસ્કાર .સૂર્ય વિટામિન D નો ભરપૂર ખજાનો છે .અને આસન કરવા થી સૂર્ય ના કિરણો સીધાજ તમારી ઉપર પડે છે .અને આપ અનેક બીમારી થી બચી શકો છો .આ આસન ની એક ખાસિયત એ છે કે  આ આસન કરવા પછી બીજા આસન કરવાની જરૂરત રહેતી નથી .  જો સૂર્ય નમસ્કાર 5-12 દરરોજ કરી લેવા માં આવે તો શરીર માટે ઉત્તમ છે .




સૂર્ય નમસ્કાર માં 12 આસન હોય છે  6 સ્ટેપ અને એજ પાછા  ઉલ્ટા ક્રમ માં  6 સ્ટેપ 
સ્ટેપ 1


  .શરીરનુ સમતુલન બની રહે છે સાથે જ એકાગ્રતા અને માનસિક શાંતિ પણ મળે છે. 
 સ્ટેપ 2.


શરીરમાં ઓક્સીઝનનો પ્રવાહ યોગ્ય માત્રામાં થાય છે.  જેનાથી ફેફડા સ્વસ્થ રહે છે સાથે જ આ મગજ માટે પણ સારુ છે અને તેનાથી ખભા અને પીઠના દુ ખાવાથી છુટકારો મળે છે. 
સ્ટેપ 3


 જો તમને કમર દુખે છે . તો આ બેસ્ટ છે .કારણ કે તેનાથી માંસપેશીઓને આરામ મળે છે.  સાથે જ તેનાથી જાડાપણું ડાર્ક સર્કલ્સ અને ચેહરાના દાગ ધબ્બા પણ દૂર થાય છે.
સ્ટેપ 4


 શરીરમાં બ્લો ફ્લો તેજ થશે અને શરીરમાં લચીલાપનુ આવે છે.  તેનાથી હેલ્થ પ્રોબ્લેમ જ નહી પણ બ્યુટી સાથે જોડાયેલ સમસ્યાઓ પણ દૂર થાય છે. 
 સ્ટેપ 5


 કરવા થી શ્વાસ સંબંધી પરેશાનીઓ જેવી કે સાઈનસ અને અસ્થમાની સમસ્યા દૂર રહે છે.  આ ઉપરાંત તેનાથી એનર્જી પણ મળે છે.
સ્ટેપ 6


 પીઠ ખભો અને ગરદનને મજબૂતી આપે છે. સાથે જ આ ફેફડા કિડની અને પાચન ક્રિયાનુ કાર્ય પણ યોગ્ય રાખે છે. 

સ્ટેપ 7 -

  ફેટ, કમરનો દુખાવો,  સ્લિપ ડિસ્ક અને ડાયાબિટીસથી બચવા માટે બેસ્ટ ઓપ્શન છે.  સાથે જ તેનાથી પીરિયડ્સમાં થનારા દુખાવાથી પણ છુટકારો મળે છે. 

 બાકીના સ્ટેપ્સ ઉંઘા ક્રમમાં કરવાના છે. આ ઉપરાંત રોજ નિયમિત પૂર્વક સૂર્ય નમસ્કાર કરવાથી સ્મરણ શક્તિ પણ વધે છે 

રોજ 10-15 મિનિટ સૂર્યનમસ્કાર કરવામાં આવે તો શરીરમાં ઓક્સિજનનુ સ્તર વધે છે.  અને કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે. તેથી શરીરમાં એનર્જી આવી જાય છે. 

યોગ ભગાવે રોગ 


યોગ એક સરળ વિજ્ઞાન છે .પ્રાયોગિક વિજ્ઞાન છે 

યોગ એ આળસુ માણસ નું કામ નથી સતત અભ્યાસ એ યોગ ની સફળતા નો સિદ્ધાંત છે .

સંતોષ એ મોટી સંપત્તિ છે તે  યોગ દ્રારા મળે છે .














No comments:

Post a Comment