Popular Posts

NMMS વર્તુળ ના 5 દાખલા sci.question

 

NMMS  ની  તૈયારી કરો અહિં ક્લિક કરો

જવાહર નવોદય ની અહિં તૈયારી કરો

હોમ લર્નિગ માટે અહિં ક્લિક કરો

NMMS LIVE વીડીયો અહિં ક્લિક કરો

પરિપત્રો અહિં ક્લિક કરો

ધોરણ 6 થિ 8 અહિ ક્લિક કરો

અગત્યનું સ્વમૂલ્યાંકન અહિંક્લિક કરો

 

મિશન NMMS પરીક્ષા

આટલા અદ્ભુત વિડીયો ક્યાંય જોવા નહિ મળે


ભાગ:-11

https://youtu.be/tbv2-2UQlik


ભાગ:-10

https://youtu.be/pj3pEPRf6H0


ભાગ:-9

https://youtu.be/p2E9YiTF6tY


ભાગ:-8

https://youtu.be/UhuiXwyrHAM

ભાગ:-7

https://youtu.be/AjSCoYvNoPc





ભાગ:-6

https://youtu.be/uh088UOcEU0


ભાગ:-5

https://youtu.be/ibNnCceqBm0


ભાગ:-4

https://youtu.be/nhbfARWA_hc


ભાગ:-3

https://youtu.be/8GRYdg-8l7I


ભાગ:-2

https://youtu.be/l4ZVCPeW8jU

4>

ભાગ:-1

https://youtu.be/P_v86fvCbk4




શ્રેણીના સંપૂર્ણ વિડીયો

https://bit.ly/3HDUBrS


વિભાગ:-2 વિજ્ઞાન 35 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે.

https://bit.ly/3rrLZ0G


સામાજીક વિજ્ઞાનના 35 માર્ક્સના પ્રશ્નો

https://bit.ly/3GBxZYM




ધોરણ -8 ના વિદ્યાર્થીઓ માટે ખાસ NMMS પરીક્ષા માટે .


✒️વર્તુળ દાખલા નંબર - 1  

 અહિં ક્લિક કરો

  ✒️વર્તુળ દાખલા નંબર - 2

અહિં ક્લિક કરો

✒️વર્તુળ દાખલા નંબર - 3
 અહિં ક્લિક કરો

✒️ વર્તુળ દાખલા નંબર - 

અહિં ક્લિક કરો

✒️ વર્તુળ દાખલા નંબર - 

અહિં ક્લિક કરો



વિજ્ઞાન ના પ્રશ્નો અને જવાબો 

Ø T . D . S  એટલે શું ? -    ટોટલ  ડીઝોલ્વ સોલિડ 

Ø T . D . S  નો એકમ શું છે ? -  PPM 

Ø PPM એટલે શું ? - પાર્ટ પ્રતિ મીલીયન 

Ø આદર્શ પાણીમાં કેટલાક PPM ક્ષાર  હોય છે ? - 0 થી 50  PPM 

Ø કેટલા PPMઉપર નું પાણી પીવા માટે હાનિકારક હોય છે ? - 500 PPM ઉપરનું 

Ø સ્થાઈ કઠિનતા માં કયા ક્ષારો ઓગળેલ   હોય છે -  મેગ્નેશિયમક્લોરાઇડ , ,કેલ્શિયમ તથા સલ્ફેડ ક્ષાર

Ø અસ્થાઈ કઠિનતા કઈ રીતે દૂર કરી શકાય છે? - ઉકાળી અને ગાળીને 

Ø WASMO એટલે શું ? - વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન 

Ø RO પ્લાન્ટનો ઉપયોગ શું છે ?- પાણી શુદ્ધ કરવા માટે 

Ø RO એટલે શું ? - રિવર્સ ઓસ્મોસિસ

Ø શાની ટીકળીઓ દ્વારા પાણીને  જંતુમુક્ત રાખવામાં આવે છે ?- ક્લોરિન ની 

Ø પાકને અનુકૂળ જરૂરી પોષક ઘટકો ની હાજરીવાળી જમીન ને શું કહેવાય ?= ફળદ્રુપ જમીન 

Ø જમીનના કણોની પવન વરસાદ કે વહેતા પાણી સાથે ઘસડાઈ જવાની ક્રિયા ને શું કહે છે ?= ધોવાણ 

Ø પાણીનું સૌથી વધુ બગાડ કઈ પિયત પદ્ધતિ માં થાય છે ?- ધોરિયા પિયત પધ્ધતિ માં 

Ø કોષની સૌપ્રથમ શોધ કોણે કરી હતી ? - રોબર્ટ હુક 

Ø સજીવ ની રચના માટેનો મુખ્ય ઘટક કયો છે ? - કોષ 

Ø કોષોની જોવા માટે શાનો ઉપયોગ કરવો પડે છે ?- સુક્ષ્મદર્શક યંત્ર 

Ø કોષોમાં ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ? -કોષ કેન્દ્ર 

Ø કોષ માં આવતા જતા પદાર્થોના વહન કાર્ય કોણ કરે છે ?- કોષ રસ પટલ 

Ø કોષ માટે પ્રોટીન સંશ્લેષણ ની ક્રિયા કોણ કરે છે ?-  રીબોઝોમ 

Ø કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે ?- લાઇસોઝોમ 

Ø કોને કોસનું પાવરહાઉસ કહેવામાં આવે છે - કણાભસુત્રો ને 

Ø પ્રાણીકોષમાં કોષવિભાજન ની ક્રિયા વખતે દ્રિધુવિય ત્રાક નું સર્જન કોણ કરે છે ?- તારાકેન્દ્ર 

Ø લીલી  વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ કાર્ય કોણ કરે છે ?- હરિતકણ  

Ø કોષને આધાર આપવાનું અને રક્ષણ કરવાનું કાર્ય કોણ  કરે છે ?- કોષ દિવાલ  

Ø કયા કોષમાં કોષદિવાલ હોય છે ?- વનસ્પતિ કોષ 

Ø વિવિધ કોષોના સમૂહને શું કહે છે ?- પેશી



No comments:

Post a Comment