Popular Posts

Pse 6,15 પ્રશ્ન,સર્વનામ,લિંગ માહિતી

 Pse પરીક્ષા ની તૈયારી કરો

👉સર્વનામ ની સમજૂતી

 નામના બદલી જે શબ્દ વપરાય તેને શરમ નામ કહેવાય છે.હું,અમે, આપણે તું,તમે,એ  વિજયે પદો 

આપણી સંજ્ઞાના બદલે  વાપરીએ છીએ. સંજ્ઞા ની બદલે જે પદ વપરાય તેને  'સર્વનામ' કહે છે

ઉ :દા  =તેને,તેણે,તેના  વગેરે શબ્દો સર્વનામ છે.


👉 એક વચન ની સમજૂતી

 કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ,વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે બે શબ્દો એક વચન કહેવાય છે

ઉ :દા = વૃક્ષ,બાળક,પાટલી

 👉બહુવચન ની સમજૂતી

 કોઈ શબ્દ બોલવાથી તે એક કરતાં વધારે,વસ્તુ વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ બહુવચન કહેવાય છે.

 ઉ:દા= વૃક્ષો,બાળકો, પાટલી ઓ


 👉લિંગ સમજૂતી

 💢જે શબ્દની પાછળ મોટેભાગે  'ઈ ' પ્રત્યય લાગેલો હોય તેને  'સ્ત્રીલિંગ 'કહે છે.
 છોકરી,દાસી,રાણી,કુતરી  ચકલી, વાંસળી છત્રી વિગેરે


💢જે શબ્દની પાછળ 'ઓ 'પ્રત્યે લાગેલો હોય તેની 'પુલ્લિંગ' કહે છે
 મોરલો, છોકરો,ઘોડ઼ો,  વાંદરો ઘડો,ખાટલો,

No comments:

Post a Comment