Popular Posts

NMMS 6

થોડું ગણિત જાણીએ<>

 

·       એકી સંખ્યાઓ  

જે સંખ્યાઓનો એકમ નો અંક  1,3,5,7અને,9  આવી રીતે બધી સંખ્યાઓ એકી સંખ્યાઓ કહેવાય

11 , 13 , 15  17 

·       બેકી સંખ્યાઓ

 સંખ્યાઓનો  એકમનો અંક  2,4,6,8 અને10 હોય તેવી બધી સંખ્યાઓ બેકીસંખ્યા છે .

12,14,16,......


·       પ્રાકૃતિક સંખ્યા ઓ 

જ્યારે આપણે કોઈ ગણતરી ચાલુ કરીએ ત્યારે પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ 1,2, 3, 4, 5, આ સંખ્યાઓની ગણતરીની સંખ્યાઓ પણ કહે છે 

·       પૂર્ણ સંખ્યાઓ 

પ્રાકૃતિક સંખ્યા માં સમાવીને પૂર્ણ સંખ્યાઓ નો સમૂહ મળે છે

0 ,1 , 2 , 3 , 4 ,5 

·       પૂર્ણવર્ગ સંખ્યા 

પૂર્ણ વર્ગ  પહેલા વર્ગ સમજવું જરૂરી છે 

આપેલી સંખ્યાની તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી  સંખ્યાને આપેલી સંખ્યા નો વર્ગ કહે છે

 

1×1  =  વંચાય 1    નો વર્ગ = 

2×2  =  વંચાય નો વર્ગ =4



આમ 1,4,9,16 અનુક્રમે 1,2,3,4ના વર્ગ થી બનતી સંખ્યાઓ છે



પૂર્ણવર્ગ 

આપેલી સંખ્યા જો  કોઈ પૂર્ણાંક નો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે



5×5 = 5 નો વર્ગ 5 =25

8×8 =8 નો વર્ગ 8 = 64



ઉદાહરણ 1, 4 , 9, 16 ,25  36 ,49 , 64 ,મ 81 ,100 વિગેરે પૂર્ણ સંખ્યા ઓ છે 

·       પૂર્ણઘન સંખ્યાઓ 

ઘન =એકની એક સંખ્યા નો ત્રણ વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા ની આપેલી સંખ્યા નો ઘન કહે  છે.

2×2×2 =2 નો ઘન = 8

પૂર્ણ ઘન સંખ્યા 

આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો ઘન હોય તો તેં આપેલી સંખ્યા નો ઘન કહે છે 

1, 8 , 27 , 64 , 125 ....વિગેરે પુર્ણઘનસંખ્યાઓ છે

 મિશન NMMS પરીક્ષા

આટલા અદ્ભુત વિડીયો ક્યાંય જોવા નહિ મળે

ભાગ:-7
અહીં ક્લીક કરો 

ભાગ:-6

અહીં ક્લીક કરો 


ભાગ:-5
અહીં ક્લીક કરો 


ભાગ:-4
અહીં ક્લીક કરો 


ભાગ:-3
અહીં ક્લીક કરો 


ભાગ:-2
અહીં ક્લીક કરો 
ભાગ:-1



શ્રેણીના સંપૂર્ણ વિડીયો

વિભાગ:-2 વિજ્ઞાન 35 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે
.


સામાજીક વિજ્ઞાનના 35 માર્ક્સના પ્રશ્નો


No comments:

Post a Comment