મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ DOWNLOD
SMC DOWNLOD
(2009 નો 35 મો ) (26 મી ઓગસ્ટ, 2009 )
સંસદે પસાર કરેલા નીચેના ધારા ને
રાષ્ટ્પ્રમુખશ્રી ની બહાલી મળતાં ,તે લોકો ની જાણ સારું ,આથી પ્રસિદ્ધ કરવામાં આવે છે .
છ થી ચૌદ વર્ષના તમામ બાળકો ને ની શુલ્ક
અને ફરજીયાત શિક્ષણ પૂરું પાડવા માટે નો ધારો
પ્રજાસત્તાક ભારતના સાઈઠ માં વર્ષમાં
સંસદે ઘડેલો ધારો નીચે મુજબ છે .
બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ નો
અધિકાર અધિનિયમ -2009 માં સમાવિષ્ટ પ્રકરણો અને તેની કલમો ના શીર્ષક ;-
પ્રકરણ 1 = પ્રારંભિક .
👫કલમ -1 ટૂંકું શીર્ષક ,વ્યાપ અને પ્રારંભ.
👫કલમ -2 વ્યાખ્યાઓ
પ્રકરણ 2 =મફત અને ફરજીયાત શિક્ષણ નો
હક
👫કલમ -3 મફત અને ફરજીયાત શિક્ષણ અંગે બાળક નો હક
👫કલમ -4 પ્રવેશ
ન અપાયેલ .અથવા જેમને પ્રારંભિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવા બાળકો
માટે ખાસ જોગવાઈઓ
👫કલમ -5 બીજી
શાળા માં બદલી મેળવવાનો હક
પ્રકરણ 3 = યોગ્ય સરકાર ,સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતા ની ફરજો
વર્ગવ્યવહાર DOWNLOD
👫કલમ- 6 શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સતાતંત્ર ની ફરજો
👫કલમ -7 નાણકીય
અને બીજી જવાબદારી ઓ નું વિભાજન
👫કલમ -8 યોગ્ય
સરકાર ની ફરજો
👫કલમ-9 સ્થાનિક
સત્તાતંત ની ફરજો
👫કલમ-10 માતાપિતા
અને વાલી ની ફરજો
👫કલમ -11 યોગ્ય
સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું
પાડવું
પ્રકરણ 4 = શાળા અને શિક્ષકો ની
જવાબદારીઓ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1 થી 10 DOWNLOD
👫કલમ -12 ;મફત અને ફરજીયાત શિક્ષણ માટે શાળા ની જવાબદારીઓ નું પ્રમાણ
👫કલમ -13- પ્રવેશ
માટે માથાદીઠ ફી અને તાપસ કાર્ય પદ્ધતિ નહિ .
👫કલમ -14 પ્રવેશ
માટે ઉમર ની સાબિતી નહિ .
👫કલમ -15 પ્રવેશ
ની ના ન પાડવી
👫કલમ -16 રોકી
રાખવાની અને કાઢી મુકવાની મનાઈ
👫કલમ-17 બાળક
ને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત ઉપર પ્રતિબંધ
👫કલમ-18 માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા શિવાય કોઈ શાળા સ્થાપવી નહિ .
👫કલમ-19 શાળા માટેના ધોરણ અને માપદંડ
👫કલમ -20 અનુસૂચિ વધારવાની સત્તા
👫કલમ-21 શાળા વ્યવસ્થાપન સમિતિ
👫કલમ-22 શાળા વિકાસ યોજના
👫કલમ -23 શિક્ષકો ની નિમણુંક માટેની લાયકાત અને નોકરી ની શરતો
👫કલમ -24 શિક્ષકો ની ફરજો અને ફરિયાદો નું નિવારણ
👫કલમ -25 વિધ્રાથી -શિક્ષક ગુણોત્તર .
👫કલમ-26 શિક્ષકો ની ખાલી જગ્યા ભરવી .
👫કલમ-27 શિક્ષકો ને બિન સેક્સનિક હેતુ માટે મુકવા પાર પ્રતિબંધ
👫કલમ-28 શિક્ષકો ના ખાનગી ટ્યૂશન પાર પ્રતિબંધ
પ્રકરણ- 5= અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું
👫કલમ-29 અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધત્તિ
👫કલમ-30 પરીક્ષા
અને પૂરું કર્યા નું પ્રમાણપત્ર
પ્રકરણ 6= બાળકો ના હક નું રક્ષણ
👫કલમ -31 બાળકો ના શિક્ષણના હક પાર રેખદેખ -નિયઁત્રણ
👫કલમ -32 ફરિયાદ
નિવારણ
👫કલમ -33 રાષ્ટ્રીય
સલાહકાર પરિષદ ની રચના
👫કલમ-34 રાજ્ય
સલાહકાર પરિષદ ની રચના
પ્રકરણ 7 =પ્રકીર્ણ
👫કલમ -35 માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા
👫કલમ -36 ફોજદારી
કાર્યવાહી માટે પૂર્વમંજૂરી
👫કલમ-37 શુભ
આશય થી લીધેલા પગલાંની જાણ
👫કલમ-38 નિયમો
બનાવવા માટે યોગ્ય સરકાર ની સત્તા
Sm godhmji
NCF DOWNLOD
NEP QUIZ DOWNLOD
School of excellence DOWNLOD\
RTE ટેસ્ટ ૨ DOWNLOD
last year pepar downlod
copy right gujratprathmik shixn apdet
કોપી કરવી ગુન્હો છે @raja

No comments:
Post a Comment