ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ આપને અવનવી માહિતી આપતું રહેશે .
ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ માં જોડાવો અને અવનવી માહિતી મેળવો.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી ગ્રુપ એટલે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ
👪શોધ અને શોધક જોવા
અહીં ક્લીક કરો
👉 પૂરતી ઉંઘ લેવામાં અને ઊંઘ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે "વર્લ્ડ સ્લીપ ડે " ( વિશ્વ નીંદ દિવસ) ઉજવવામાં આવે છે.
આ વખતે 19 માર્ચે "વર્લ્ડ સ્લીપ ડે "નક્કી કરાયો છે આ વખતનો " વર્લ્ડ સ્લીપ ડે" ૧૪મી વખત ઉજવવામાં આવી રહ્યો છે
✒️ આનો ઉદ્દેશ ઓછી ઊંઘને કારણે થતી સમસ્યાઓને ઘટાડવા નો છે.દિવસ દરમિયાન પૂરતી ઊંઘ કરવી એ પણ એક માનવ અધિકાર તરીકે ગણાય છે.દિવસમાં છ થી આઠ કલાક ઊંઘવું બહુ જરૂરી ગણાય છે.આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં કેટલાક લોકો પૂરતી ઉંઘ મેળવી શકતા નથી.અને પછી ત્યારબાદ તેઓ રોગોનો ભોગ બને છે.
આધુનિક જીવનશૈલીની કુટેવને કારણે ઊંઘ નો ભોગ લેવાઈ જાય છે.આની અવળી અસર આપણા આરોગ્ય પર પડે છે.આવા સારા ઉપદેશના કારણે ઊંઘ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે દુનિયાભરમાં વર્લ્ડ સાઇટ ડે ઉજવવામાં આવે છે.
સીદીસૈયદની જાળી
સીદીસૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે.આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એકજ પથ્થરમાંથી કોતરવામાં આવી છે.આ જારી નકશીકામ નો બેજોડ નમુનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ચાર જાળી ઓ છે
👉ઈસવીસન 1572 -73માં બંધાયેલી જાળીની કોતરણી નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે.જારી પથ્થર ના બદલે કપડાં પર ભરત કામ કર્યું હોય એવી બેનમૂન છે.
જેના કારણે એક જ જારી માં ચિત્રકામ નકશીકામ સુથારીકામ અને કડીયાકામ બન્યું હોય તેઓ વિરલ સંગમ છે.આટલા વર્ષો પછી પણ ચારી તેના મૂળ સ્વરૂપે રહી છે.આ જાળીની પહોળાઈ 10 ફૂટ અને ઊંચાઈ સાત ફૂટ છે.
👉 ઇતિહાસ
આ જારી સીદીસૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલતાન શામ -ઉદ-દિન મુઝફ્ફર ખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી. સીદી સઈદે તેની જાગીરના ગામોની આવકમાંથી બેનમૂન મસ્જિદ બનાવી હતી.
વિવિધ તત્વોનુ કાર્ય:
1. નાઇટ્રોજન (N):-
- વાનસ્પતિક વૃધ્ધિ
- એમિનો એસીડ, પ્રોટીન તથા ઉત્સેચકોના નિર્માણમા મદદરૂપ થાય છે.
- હરિતકણના નિર્માણ માટે
2. ફોસ્ફોરસ (P):-
- મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે
- ATP ના બંધારણમા
- થડના મજબુત વિકાસ માટે
- પ્રકાશસંષ્લેશણમા મહત્વનો રોલ
3. પોટાશ (K):-
- ફળના વિકાસ માટે
- ફળની ગુણવત્તા માટે
- રોગ પ્રતિકારકતા વધારે છે
- પર્ણરંધ્રો નુ નિયમન કરે છે
- નાઇટ્રોજનનુ ઉપાડ વધારે છે
4. કેલ્શિયમ (Ca):-
- કોષના બંધારણમા
- કોષ વિભાજન દ્વારા પાન-ફળની વૃધ્ધિ માટે
- શરૂઆતના મૂળના ઝડપી વિકાસ માટે
5. મેગ્નેશીયમ (Mg):-
- હરિતકણના બંધારણ માટે
- છોડના લીલાશ (રંગ) માટે
- ફોસ્ફેટ મેટાબોલીઝમમાં પણ મદદરૂપ થાય છે
6. સલ્ફર (S):-
- એમિનો એસીડના નિર્માણ માટે
- હરિતકણના નિર્માણ માટે
- તેલની ટકાવારી વધારવા માટે
- છોડની રોગપ્રતિકારકતા વધારે છે
7. ઝિંક / જસત (Zn):-
- ઓક્સિન અંત:સ્રાવનુ નિર્માણ કરી છોડની અગ્રકલિકાનો વિકાસ કરે છે
- ફુલ અને ફળના વિકાસ માટે
- ડ્ણા ના બંધારણમા મહત્વનો રોલ છે
- વધુ ઉત્પાદન ઝિંક વગર શક્ય નથી
- ફોસ્ફોરસ અને નાઇટ્રોજનનો ઉપાડ વધારે છે
8. બોરોન (B):-
- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.
9. કોપર / તાંબુ (Cu):-
- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે
10. લોહતત્વ (Fe):-
- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે
11. મેંગેનિઝ (Mn):-
- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે
12. મોલિબ્ડેનમ (Mo):-
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે
13. નિકલ (Ni):-
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે
14. ક્લોરાઇડ (Cl):-
- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.
દિન વિશેષ
કલ્પના ચાવલા
કલ્પના ચાવલા( 17 માર્ચ ૧૯૬૨- 1 ફેબ્રુઆરી 2003)
એક ભારતીય અમેરિકન અવકાશયાત્રી હતા.ટીમલી પ્રથમ 1997 નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી.કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા.
👉શિક્ષણ:
કલ્પના ચાવલા એ માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ કર્નાલ શાળામાં અને ૧૯૮૨માં ચંડીગઢ પંજાબ ઇજનેરી કોલેજ ખાતે એરોનોટિકલ એન્જિનિયરિંગ.બેચરલ ડિગ્રી પૂર્ણ કરી હતી.કેવો ૧૯૮૨માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને 1984માં rington ખાતે આવેલી ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરીંગ માં ms ની ડિગ્રી મેળવી.કલ્પના ચાવલા એ બી એમ એસ ડીગ્રી ૧૯૮૬માં અને પીએચ.ડી ૧૯૮૮માં પાઉડર ખાતે યુનિવર્સિટી ઓફ ફલોરાડા માંથી એરોસ્પેસ એન્જીનીયરિંગ પૂર્ણ કરી હતી.
ફોટા પર ક્લીક કરતા આપ ગણિત વિજ્ઞાન પર જઈ શકશો.
👉કારકિર્દી:
તેમણે નાસા એમ્સ સંશોધન કેન્દ્ર પર કામ કરવાનું શરૂ કર્યું.જ્યાં તેણીએ વર્ટિકલ લઘુ ટેક ઑફ અને લેન્ડિંગ ખ્યાલો પર CFD સંશોધન કર્યું.
૧૯૮૪માં નાસાએ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી.ત્યારબાદ કલ્પના ચાવલા માર્ચ ૧૯૯૫માં નાસાના અવકાશયાત્રી કોર્પ્સ સાથે જોડાયા હતા અને તે ૧૯૯૬માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા.તેમનું પ્રથમ અવકાશી મિશન ૧૯ નવેમ્બરથી ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ સુધી એસટીએસ ૮૭ ઉપર પ્રાઇમ રોબોટીક આર્મ ઓપરેટર તરીકે ફરજ બજાવી.છ અવકાશયાત્રી સાથે સ્પેસ શટલ કોલમ્બીયા એસટીએસ ૮૭ ફ્લાઇટ ઉડાન ભરી કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય અવકાશયાત્રી વ્યક્તિ હતી.તેના પ્રથમ અવકાશ મિશનમાં ચાવલાએ પૃથ્વીની ૨૫૨ ભ્રમણકક્ષામાં 10.4 કરોડ માઇલની મુસાફરી કરી અને ૩૭૨ કલાક કરતાં વધુ અવકાશમાં રહ્યા હતા.એસટી એસ 87 પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનિકી કામગીરી સોંપવામાં આવી હતી.૨૦૦૦માં તેણીએ એટીએસ 107મી ટુકડીના ભાગરૂપે બીજા ઉડ્ડયન માટે પસંદ કરવામાં આવી હતી.
👉 મૃત્યુ:
૧લી ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ ધરતીથી ૬૩ કિલોમીટર દૂર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમ્યાન સ્પેસ શટલ કોલમ્બીયા તૂટી પડતા કલ્પના ચાવલા અને બધા સાથે ત્યાં સભ્યોનું ટેક્સાસમાં મૃત્યુ નીપજયું હતું.
ફોટા પર ક્લીક કરતા આપ પ્રાથમિક શિક્ષણ ની માહિતી પર જઈ શકશો.



No comments:
Post a Comment