ગણિત
§ ફિબોનાકી સંખ્યા ઓ
આ સંખ્યાઓમાં આપેલ સંખ્યાના શરૂઆતના બે પદોના સરવાળા કરવાથી મળે છે
1 2 3 5 8 13 21 34
1+2 =3 3+2=5
શ્રેણી ના નિયમો
§ સમાન ચોક્કસ સંખ્યા નો ઉમેરો
સમાન સંખ્યાનો ઉમેરો થયો હોય
2, 5 ,8, 11, 14, ?
2+3=5 8+3=11
અહીંસમાન સંખ્યા સંખ્યા 3 ઉમેરેલ છે
14 +3 = 17
§ ચડતા ક્રમમાં સંખ્યા નો ઉમેરો
6 ,7, 9, 12, 16 ,21 ?
+1+2+3+4+5+6
21 +6 27
§ ક્રમિક બેકી સંખ્યાઓ નો ઉમેરો
3, 5, 9 ,15, 23 , ?
+2+4+6+8+10
અહીં સંખ્યામાં ક્રમિક બેકી ઉમેરતા
23+10 = 33
§ સંખ્યામાં ક્રમિક એકી સંખ્યા નો ઉમેરો
2 ,3, 6, 11 ,18 ?
+1+3+5+7+9
છેલ્લી સંખ્યા 18+9 =27
અવિભાજ્ય સંખ્યાઓ
જે સંખ્યાઓ ફક્ત અને ફક્ત બે જ અવયવો ધરાવે છે તેવી સંખ્યા ને અવિભાજ્ય સંખ્યા કહે છે
2 3 5 7 11 13 17 19 ....
સંખ્યાનું અવયવ એટ્લે જે સંખ્યા વડેઆપેલી સંખ્યા ને નિશેષભાગી શકાયતે સંખ્યા નેઆપેલી સંખ્યા નો અવયવ કહે છે
દાખલા તરીકે 10 ને 1 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય છેતેથી1 ,2 અને 5 એ 10 ના અવયવ છે.
વિભાજ્ય સંખ્યાઓ
જે સંખ્યા ની બે થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે
4,6,8,9,10,12,14,15,16,18,20,
મિશન NMMS
વિભાગ:-1 MAT
ભાગ:-3https://youtu.be/9pYUMJ38PlI
અહીં ક્લીક કરો
ભાગ:-2https://youtu.be/BADve70cAO8
અહીં ક્લીક કરો
ભાગ:-1https://youtu.be/duoUEFcjAJc
અહીં ક્લીક કરો
· કદનો પ્રમાણભૂત એકમ કયો છે? ઘન મીટર
·       1ઘન મીટર બરાબર = 10,00,000 ઘન સેન્ટીમીટર 
·       પાણીની ઘનતા કેટલી હોય છે ?= 1.00 ગ્રામ /ઘન સેન્ટીમીટર 
·       પદાર્થના દળ અને  ના કદના ગુણોત્તરની શું કહે છે ?= ઘનતા 
·       કોઈપણ વસ્તુ ની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની ઘટનાની શું કહે છે ?= પ્રકાશનું પરાવર્તન 
·       વક્રસપાટી ધરાવતા અરીસા ના નામ જણાવો?= અંતર્ગોળઅને બહિર્ગોળ 
·       પદાર્થના પાયાના એકમ શું કહે છે?=તત્વ 
·       તત્વો ની કુલ સંખ્યા કેટલી છે ?= 118 
અહિં ક્લિક કરો (6) અહિં ક્લિક કરો
Ø શાની મદદથી વનસ્પતિ બાષ્પોત્સર્જન ની ક્રિયા કરે છે ? - પર્ણરંધ્ર 
Ø વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપમાં બનાવે છે ?- સ્ટાર્ચ 
Ø વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયા ને શું કહે છે ?- પ્રકાશ સંશ્લેષણ 
Ø શાને વનસ્પતિ નું રસોડું કહેવાય છે ? - પર્ણ 
Ø ખોરાક સંગ્રહ કરતા કયું છે ?- ડુંગરી અને કોબીજ
Ø સામાન્ય તાપમાને પાણી કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે?-  પ્રવાહી
Ø પાણીનું ઘન સ્વરૂપ એટલે કે બરફ કયા /કેટલાક તાપમાનની પ્રાપ્ત થાય છે? -0 c
Ø પાણીનું અનિયમિત કદ  પ્રસરણ કયા તાપમાને થાય છે ? -4 c થી 0 
Ø બેટરીના ઋણ ધ્રુવને શું કહેવાય છે ?- કેથોડ 
Ø બેટરીના ધન ધ્રુવ ને શું કહેવાય છે ? - એનોડ 
Ø કયો વાયુ દહનપોષક છે ? - ઓક્સિજન 
Ø જે પ્રવાહીમાં પદાર્થ જેથી તેને શું કહેવાય છે ?- દ્રાવક 
Ø પ્રવાહીમાં ઓગળનાર  પદાર્થ ને  શું કહેવાય છે? -  દ્રાવ્ય 
Ø જે પાણીમાં ફિણ  વધુ થાય તો તેવા પાણીમાં ક્ષારનું પ્રમાણ કેવું હોય છે ?- ઓછું 
Ø પાણીમાં બનાવેલા દ્રાવણ ને તે  પદાર્થ નું કેવું દ્રાવણ કહેવાય ? - જલીય દ્રાવણ 
Ø જે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તે પાણીને કેવું પાણી કહેવાય ? - નરમ પાણી
Ø જે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તે પાણીને કેવું પાણી કહેવાય ? -કઠણ પાણી 
Ø પાણીમાં ઓગળેલા ક્ષારોનું પ્રમાણ જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ? - ટીડીએસ મીટર 
Ø T . D . S  એટલે શું ? -    ટોટલ  ડીઝોલ્વ સોલિડ 
Ø T . D . S  નો એકમ શું છે ? -  PPM 
Ø PPM એટલે શું ? - પાર્ટ પ્રતિ મીલીયન 
Ø આદર્શ પાણીમાં કેટલાક PPM ક્ષાર  હોય છે ? - 0 થી 50  PPM 
Ø કેટલા PPMઉપર નું પાણી પીવા માટે હાનિકારક હોય છે ? - 500 PPM ઉપરનું 
Ø સ્થાઈ કઠિનતા માં કયા ક્ષારો ઓગળેલ   હોય છે -  મેગ્નેશિયમક્લોરાઇડ , ,કેલ્શિયમ તથા સલ્ફેડ ક્ષાર
Ø અસ્થાઈ કઠિનતા કઈ રીતે દૂર કરી શકાય છે? - ઉકાળી અને ગાળીને 
Ø WASMO એટલે શું ? - વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન 
Ø RO પ્લાન્ટનો ઉપયોગ શું છે ?- પાણી શુદ્ધ કરવા માટે 
Ø RO એટલે શું ? - રિવર્સ ઓસ્મોસિસ
Ø શાની ટીકળીઓ દ્વારા પાણીને  જંતુમુક્ત રાખવામાં આવે છે ?- ક્લોરિન ની 
Ø પાકને અનુકૂળ જરૂરી પોષક ઘટકો ની હાજરીવાળી જમીન ને શું કહેવાય ?= ફળદ્રુપ જમીન 
Ø જમીનના કણોની પવન વરસાદ કે વહેતા પાણી સાથે ઘસડાઈ જવાની ક્રિયા ને શું કહે છે ?= ધોવાણ 
Ø પાણીનું સૌથી વધુ બગાડ કઈ પિયત પદ્ધતિ માં થાય છે ?- ધોરિયા પિયત પધ્ધતિ માં 
Ø કોષની સૌપ્રથમ શોધ કોણે કરી હતી ? - રોબર્ટ હુક 
Ø સજીવ ની રચના માટેનો મુખ્ય ઘટક કયો છે ? - કોષ 
Ø કોષોની જોવા માટે શાનો ઉપયોગ કરવો પડે છે ?- સુક્ષ્મદર્શક યંત્ર 
મિશન NMMS પરીક્ષા
150 વધુ આકૃતિઓના પ્રશ્નો કરો અને આપની ઝોળીમાં નાખો 10 માર્કસ. જો જોવાનું ચૂક્યા તો પરીક્ષામાં પણ ચૂક્યા
ભાગ:-1
વિભાગ:-2 વિજ્ઞાન 35 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે.
સામાજીક વિજ્ઞાનના 35 માર્ક્સના પ્રશ્નો
NMMS ના ગ્રુપમાં જોડાઓ

No comments:
Post a Comment