*~🎼ગુજરાતની સંગીતકળા🎼~*
~~~~~~~~~~~~~~
🎻શ્રીકૃષ્ણની વાંસળીનો વારસો ગુજરાતની કઈ કોમે આજે પણ જાળવી રાખ્યો છે❓
*✔'ગોપ'*
🎻વલભીકાળ,ચાવડા વંશ,સોલંકી-વાઘેલા વંશ વગેરેના સમયમાં સંગીતને જુદી જુદી રીતે પ્રોત્સાહન મળતું રહ્યું.આ સમય દરમિયાન સંગીત માટે કયો ગ્રંથ રચાયો હતો❓
*✔'સંગીત સુધારણા'*
🎻ગુજરાત સલ્તનત કાળમાં કયા બાદશાહનો સમયગાળો સંગીત માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો❓
*✔બહાદુર શાહનો*
🎻બૈજુ બાવરા અને બક્ષુ જેવા મહાન સંગીતકારો કયા બાદશાહના દરબારમાં હતા❓
*✔બહાદુર શાહ*
🎻બૈજુ બાવરા મૂળ ક્યાંનો હતો❓
*✔ચાંપાનેર (ગુજરાત)*
🎻બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું❓
*✔પંડિત વૈદ્યનાથ*
🎻બૈજુ બાવરા અને કોની વચ્ચે હરીફાઈ યોજાઈ હતી જેમાં બૈજુ બાવરા વિજયી થયા હતા❓
*✔અકબરના સંગીતકાર તાનસેન*
🎻વડનગરની બે નાગર કન્યાઓ તાના અને રીરી સંગીતના કયા રાગમાં જાણીતી હતી❓
*✔મલ્હાર*
🎻ઇ.સ.1916માં અખિલ ભારતીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું❓
*✔વડોદરા*
🎻સંગીત ક્ષેત્રે કચ્છને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં કોનો ફાળો મહત્વનો રહ્યો છે❓
*✔ઉસ્તાદ લાલ ખાં*
🎻કચ્છના લોકગીતોના ગાયક તરીકે કોણ જાણીતા છે❓
*✔સૈયદ કાસમશા અને નગારચી સુલેમાન જુમ્મા*
🎻'કચ્છીબાજ' તરીકે ઓળખાયેલી તબલાવાદનની શૈલીના તબલાવાદક કોણ છે❓
*✔ઓસમાન ખાં*
🎻ઇ.સ.1921માં અમદાવાદમાં 'ગાંધર્વ વિદ્યાલય' અને 'રાષ્ટ્રીય સંગીત મંડળ'ની સ્થાપના કોણે કરી હતી❓
*✔નારાયણરાવ ખરેએ*
🎻નંદન મહેતા➖ *તબલાવાદન*
🎻નંદન મહેતાના પત્ની મંજુલાબહેન➖ *સંગીત અને સિતારવાદન*
🎻દામોદરલાલ કાબરા➖ *સરોદવાદન*
🎻બ્રિજભૂષણ કાબરા➖ *ગિટારવાદક*
🎻હરિપ્રસાદ ચૌરસિયા➖ *બંસરીવાદક*
🎻શિવકુમાર➖ *સંતૂરવાદન*
🎻અલી અકબર ખાંના શિષ્ય વસંત રાયજી➖ *સરોદવાદક*
🎻પંડિત ઓમકારનાથજીનો જન્મ કયાં થયો હતો❓
*✔ભરૂચમાં*
🎻ઓમકારનાથ કોની સાથેની સ્પર્ધામાં વિજયી થયા હતા❓
*✔બાબાપ્રસાદ*
🎻ઓમકારનાથને કઈ ઉપાધિ આપવામાં આવી છે❓
*✔'સંગીત મહામહોદય'*
🎻ભારતના પ્રતિનિધિ તરીકે ઈટાલીના ફ્લોરેન્સમાં આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં ઓમકારનાથજીએ ક્યારે ભાગ લીધો હતો❓
*✔1933માં*
🎻1934માં ઓમકારનાથજીએ મુંબઈમાં કઈ સંસ્થા સ્થાપી હતી❓
*✔સંગીત નિકેતન*
🎻ઈટાલીના સરમુખત્યાર ................ પણ ઓમકારનાથજીના સંગીતથી પ્રભાવિત થયા હતા❓
*✔મુસોલિની*
🎻પંડિત ઓમકારનાથની ગાયકી કયા ઘરાનાની હતી❓
*✔ગ્વાલિયર ઘરાના*
🎻1953માં બુડાપેસ્ટની 'વિશ્વશાંતિ પરિષદ' તથા 1954માં સ્ટોકહોમની 'અણુબોમ્બ' વિશેની પરિષદમાં કોણે ભાગ લીધો હતો❓
*✔પંડિત ઓમકારનાથજી*
🎻ભારતની આઝાદી પછી ફૈયાઝ ખાં, અબ્દુલ કરીમ ખાં, ફૈઝ મહમ્મદ ખાં, લક્ષ્મીબાઈ જાદવ જેવા ગાયકોએ સંગીત સાધનાને આગળ ધપાવી છે.આ બધા ગાયકો ક્યાંના હતા❓
*✔વડોદરા*
🎻રઝાહુસેન ખાં➖ *જલતરંગવાદક*
🎻ગુલામ રસુલ ખાં➖ *હાર્મોનિયમ*
🎻દેવીભક્ત તથા સંગીતજ્ઞ ઠાકોર જશવંતસિંહ ક્યાંના હતા❓
*✔સાણંદ*
🎻'સંગીત ભાવ' ગ્રંથની રચના કોણે કરી હતી❓
*✔ધરમપુરના મહારાજાએ*
🎻સપ્તકલા મંડળ ક્યાં આવેલું છે❓
*✔ભાવનગર*
🎻'ગુજરાતનું સંગીત અને સંગીતકારો' પુસ્તક કોણે લખ્યું છે❓
*✔હરકાંત શુક્લ*
🎻ગાંધીજીના ભત્રીજા પુરુષોત્તમ ગાંધીએ કયો ગ્રંથ લખ્યો છે❓
*✔ગુજરાતમાં સંગીતનું પુનરૂત્થાન*
🎻હવેલી સંગીતનો પ્રારંભ કોણે કર્યો❓
*✔પુષ્ટિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્ય*
🎻મુંબઈમાં વલ્લભદાસજીએ કઈ વિદ્યાલયની સ્થાપના કરી હતી❓
*✔વલ્લભ સંગીત આશ્રમ સંગીત વિદ્યાલય*
🎻પારસી સંગીતકાર ઝરીન દારૂવાલા➖ *હાર્મોનિયમ વાદક*
🎻કુ.આબાનબહેન પારડીવાળા➖ *તબલાંવાદક*
🎻સપ્તક નામના કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવે છે❓
*✔અમદાવાદ*

No comments:
Post a Comment