Popular Posts

nmms ane ganit vignan na question

 *મિશન NMMS પરીક્ષા*
ભાગ:-8
https://youtu.be/Cg1gD6KeZcA


ભાગ:-7
https://youtu.be/8KGtGZ-Zhn8


ભાગ:-6
https://youtu.be/E73LuwINTyQ


ભાગ:-5
https://youtu.be/iWYJ1_UVmN0


ભાગ:-4
https://youtu.be/gJAG9OPPhrA


ભાગ:-3
https://youtu.be/n8lPpc-iRCg


ભાગ:-2
https://youtu.be/VcKGW5s24SA


ભાગ:-1
https://youtu.be/Y2JhCOVEhgA
https://yout


*વિભાગ:-2 વિજ્ઞાન 35 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે.*
https://bit.ly/3rrLZ0G


*સામાજીક વિજ્ઞાનના 35 માર્ક્સના પ્રશ્નો*
https://bit.ly/3GBxZYM


Ø ચોરસના બધા ખૂણા કેવા હોય છે? = કાટખુણા 

 

Ø ત્રિકોણ ના બધા ખૂણા ના માપનો સરવાળો કેટલો થાય છે ?= 180 

 

Ø ચોરસ નાચારે ખૂણા ના માપનો સરવાળો કેટલો થાય છે?= 360 

 

Ø આખા વર્તુળનું અંશ માપ કેટલું હોય છે ?=  360 

 

Ø લંબચોરસ ની સામે ની બાજુ કેવી હોય છે ?=  સરખી 

 

Ø વર્તુળ માં કેટલા કેન્દ્ર હોય છે ?= એક 


sci question

Ø ચરબી યુક્ત પદાર્થો કેવા હોય છે? = ચીકણા 

Ø chumbak ગરમી આપતા શું થાય છે ? -=ચુંબકત્વ નાશ પામે છે.

Ø કઈ દિશામાં સ્થિર થાય છે? =ઉત્તર દક્ષિણ

Ø દિશા જાણવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે .=હોકાયંત્ર 

Ø શરીરની જરુરી શક્તિ કોણ પૂરી પાડે છે ?=કાર્બોદિત 

Ø હોકાયંત્રમાં શાની મદદથી દિશા જાણી શકાય છે ?= ચુંબકીય સોયની

Ø જૈવિક ક્રિયાઓ નિયમન કોણ કરે છે ?= પ્રોટીન 

Ø જેમાંથી સૌથી વધુ પ્રોટીન મળે છે ?= સોયાબીનમાં 

Ø કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગકોણ ભજવે છે ? ચરબી  

Ø પારો કઈ રીતથી ગરમ થાય છે ?= ઉષ્માવહન 

Ø કયુ પ્રવાહી ઉષ્માનયન ની રીતથી ગરમ થતું નથી ? = પારો

Ø ધન પદાર્થ માં થતા ઉષ્માના સંચરણ ને  શું કહે છે ?=ઉષ્માવહન 

Ø પદાર્થ ની ઉષ્મા આપતા તેના અણુ વચ્ચેની જગ્યા વધતાં શું થાય છે ?= કદ માંવધારો 

Ø પદાર્થમાં રહેલા અણુઓની કુલ ગતિશક્તિ ને શું કહે છે ?= ઉષ્મા 

Ø ઉષ્મા શાનુ સ્વરૂપ છે ? =ઉર્જા 

Ø પદાર્થની વધુ સમય માટે ગરમ કે ઠંડા રાખવા માટે કેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે ?= ઉષ્માના મંદવાહક 

Ø કાર્ય કરવાની ક્ષમતા શામાંથી મળે છે ?=  ઉષ્મા માંથી 

Ø કયો વાયુ કોઈપણ પદાર્થના દહનમાં મદદરૂપ થાય છે ?=ઓક્સિજન 

Ø

પદાર્થના કદ કે  આકારમાં થતા ફેરફારને કેવા ફેરફાર કહે છે ?=ભૌતિક ફેરફાર 

No comments:

Post a Comment