શૈક્ષણિક વહીવટી માર્ગદર્શન .
શિક્ષણ વિભાગના તારીખ 10. 10 .2007 ના ઠરાવ અન્વયે મુખ્ય શિક્ષકની મળવાપાત્ર મુખ્યશિક્ષક એલાઉન્સ દર (આચાર્ય એલાઉંસ )
ધોરણ ૧ થી ૪ સુધીની શાળા માટે =માસિક રૂપિયા ૧૫૦/ -
ધોરણ 1 થી 5 સુધીની શાળા માટે = માસિક રૂપિયા 250/ -
ધોરણ ૧ થી ૬ સુધી ની શાળા માટે =માસિક રૂપિયા 250 /-
ધોરણ 1 થી 7 સુધી ની શાળા માટે =માસિક રૂપિયા 250/ -
ધોરણ 1 થી 8 સુધીની શાળા માટે =માસિક રૂપિયા 250 /-
કે વ શાળા /જૂથ શાળા =માસિક રૂપિયા 300 /-
નોંધ = એચટાટ પાસ કરી અલગ પગાર ધોરણથી મુકાયેલ હેડટીચરને આ એલાઉન્સ મળવાપાત્ર નથી
(2) શિક્ષણ વિભાગના તારીખ 28.0 7. 2010ના ઠરાવ અન્વયે શાળામાં મોબાઇલ ફોન વાપરવા પર પ્રતિબંધ કરવામાં આવેલ છે.
(3) ડી..એ દૈનિક પથ્થરના દર (તારીખ 3 .10 .2012 થી અમલમાં )
| 
   Grade Pay range  | 
  
   Localitics other  Than those Mentionedin columns(3)(4) And (5)  | 
  
   B-1 class Cities and  Expensive localites  | 
  
   A class Cites and  Specially Expensive localites  | 
  
   A  CLASS CITES   | 
 
| 
   1  | 
  
   2  | 
  
   3  | 
  
   4  | 
  
   5  | 
 
| 
   RS 7600 And above   | 
  
   270  | 
  
   340  | 
  
   420  | 
  
   520  | 
 
| 
   Rs 4200  & above But less than Rs 7600  | 
  
   240  | 
  
   300  | 
  
   370  | 
  
   460  | 
 
| 
    Rs 2800 & above But less than Rs 4200  | 
  
   210  | 
  
   260  | 
  
   320  | 
  
   400  | 
 
| 
   Rs 1800 & above But less than Rs 2800  | 
  
   180  | 
  
   220  | 
  
   270  | 
  
   340  | 
 
| 
   Below Rs. 1800  | 
  
   110  | 
  
   140  | 
  
   170  | 
  
   210  | 
 
નોંધ = ગુજરાત સરકાર, નાણા વિભાગના ઠરાવ ક્રમાંક :ખર્ચ /2002/57/પાર્ટ 2 -જ -1 સચિવાલય ગાંધીનગર તારીખ 20. 10. 15 ના આ પરિપત્રથી ઉચ્ચ વેતન /ફિક્સ વેતનની નીતિ અન્વયે ફરજના ભાગરૂપે મુખ્ય મથકની બહાર ના મથકે છ કલાકથી વધુ પરંતુ ૧૨ કલાકથી ઓછા રોકાણ માટેરૂપિયા 120/-અને ૧૨ કલાકથી વધુ રોકાણ માટે રૂપિયા 240 /-દૈનિક ભથ્થુમળવાપાત્ર થશે .
(4) ભથ્થા બિલ માટે મળવાપાત્ર D .A ના કલાક 
1 મુખ્ય મથક થી ૬ કલાકથી ઓછી મુસાફરી માટે 30% મળવાપાત્ર D. A ના
2. છ કલાકથી વધુ પરંતુ ૧૨ કલાકથી ઓછી મુસાફરી માટે  50% મળવાપાત્ર D.A ના 
3.બાળ કલાકથી વધુ મુસાફરી માટે 100% આખું D.A
નોંધ =ભથ્થા બિલ માટે મધ્યરાત્રીએ દિવસ પૂરો થયેલ ગણાય .00 કલાક 
મુસાફરી ભથ્થું ( ટી.એ.ડી.એ) T.A. D.A 
પ્રવાસ દરમિયાન કર્મચારીની સરકારના ખર્ચે અથવા કોઇપણ સંસ્થા કે કોર્પોરેશનના ખર્ચી મફત રેહવા જમવાની વ્યવસ્થા આપવામાં આવે ત્યારે મળવા પાત્ર  D .A
1 જો રહેવા તથા જમવાની મફત સગવડ આપવામાં આવે ત્યારે ¼   D. A મળી શકે.
2. જો ફક્ત જમવાનું આપવામાં આવે તો ½  D.A મળી શકે.
3. જો ફક્ત રહેવાની મફત સગવડ મળેલ હોય ત્યારે ¾  D.A મળી શકે.
નોંધ= ઉપરોક્ત લાભ લેનાર કર્મચારીની વળતર રજા મળવાપાત્ર થતી નથી.
(5) રાજીનામું આપતા ભરવા પડતા નોટિસ PAY વિગત
એક વર્ષ કે તેથી ઓછી નોકરીવાળા કર્મચારીએ રાજીનામું આપતા પહેલા સાત દિવસની નોટિસ આપીને નોટિસની મુદત પૂરી થઈ છૂટા થવું .અન્યથા તાત્કાલિક છુટા થવા માટે સાત દિવસનો નોટિસ PAY ભરવો પડે.
એક વર્ષથી વધુ નોકરીવાળા કર્મચારીએ રાજીનામું આપતા પહેલા એક માસની નોટિસ આપવી પડે. અન્યથા તાત્કાલિક છુટા થવા માટે એક માસનો નોટિસ PAY ભરવો પડે .
નોટિસ પે તમામ ભથ્થા સાથે નો પગાર ભરવો પડે .
(6) નાણાં વિભાગના તારીખ 15 .10. 1966 માં ઠરાવ અન્વયે સરકારી કર્મચારી એક વર્ષની સળંગ નોકરી પૂર્ણ પગારની કરી હોય તેને જ એલ.ટી. સી (L T C )મળે
(7) નાણા વિભાગના તારીખ 12 4 2010 ના ઠરાવ અન્વયે જૂથ વીમા ની કપાત ની વિગત
| 
   મૂળ પગાર   | 
  
   ગ્રુપ   | 
  
   ફાળો   | 
  
   વિમાની રકમ  | 
 
| 
   ગ્રે.. પે. 5400 કે તેની ઉપર  ગ્રે.. પે. 4400 થી 4600  ગ્રે..પે .2400 ગ્રે. પે. 1800   | 
  
   ક ખ ગ ઘ   | 
  
   400 200 100 50  | 
  
   4 લાખ 2 લાખ 1 લાખ 50 હજાર   | 
 
(9) શિક્ષણ વિભાગના 24 .4. 1990 ના પત્ર અન્વયે શૈક્ષણિક સંસ્થાની સૈક્ષણિક
કર્મચારીઓ ને સત્રાંતે નિવૃત્ત કરવા બાબત નિવૃત્તિ વય બાદ ની સેવાનો સમય એ ઇજાફો તેમજ પેન્શનના ,અને નિવૃત્તિના કોઈપણ લાભ આપવાના થતા નથી .
(10) નાણા વિભાગના તારીખ 18 2.2011ના ઠરાવ અન્વયે પ્રાથમિક શિક્ષકોની
મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણની વિગત ,
| 
   વિગત   | 
  
   હાલ મળતો પગાર   | 
  
   મળવાપાત્ર પગારધોરણ  | 
 
| 
    નવ વર્ષે પ્રથમ ઉચ્ચતર પગાર
  ધોરણ   | 
  
   5200 (પિબી-1)+2400 ગ્રેડ પે  | 
  
   9300-34800(પિબી-2)+ 4200 ગ્રેડ પે+3% ઈજાફો  | 
 
| 
   20 વર્ષે બીજું ઉચ્ચતર પગાર ધોરણ  | 
  
   5200 (પિબી-2)+4200 ગ્રેડ પે  | 
  
   9300-34800(પિબી-2)+ 4400 ગ્રેડ પે+3% ઈજાફો  | 
 
| 
   ૩૧ વર્ષ અને ત્રીજું ઉચ્ચતર પગાર ધોરણ   | 
  
   5200 (પિબી-3)+4400 ગ્રેડ પે  | 
  
   9300-34800(પિબી-2)+ 4600 ગ્રેડ પે+3% ઈજાફો  | 
 
નોંધ =નગરપાલિકાના મહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષકોને પ્રથમ નવ વર્ષે મળવાપાત્ર પગાર ધોરણ 5200-20200(પીબી-1)રૂપિયા 2800 Grade pay /3% ઇજાફો
(11) મેડીકલ એલાઉન્સ
તમામ કર્મચારીઓની તારીખ 3. 10 .2012 તબીબી ભથ્થુ રૂપિયા ૩૦૦/- માસિક મંજુર કરવામાં આવેલ છે.જેમણે સળંગ એક વર્ષની નોકરી પૂરી કરેલ હોય તેવા કર્મચારીઓની તબીબી ભથ્થું મળવાપાત્ર છે. કોઈપણ વર્ષના માર્ચમાં પહેલા સક્ષમ અધિકારી ની જાણ કરી વિકલ્પ બદલી શકાય છે


No comments:
Post a Comment