Popular Posts

UTSAV MAHTV

             ગણેશ ચતુર્થી ..

    ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ નો તહેવાર ભાદરવા  ચાર (4) ના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસ ને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. ભારતના ઘણાં વિસ્તારો માં વિનાયક ચોથ તરીકે ઓળખવામાં  આવે છે.
   આ તહેવાર 10 દિવસ ચાલે છે.અને અનંત ચતુર્થી ના દિવસે પૂર્ણ થાય છે  ગણેશજી એ શાણપણ ના દેવ છે. કોઈ અગમ્ય  કારણોસર વિશ્વભર માં અન્ય કોઈ દેવી દેવતા પ્રચલિત નહિ હોય તેટલા     
ગણેશજીછે. ગણપતિજીનું વાહન ઉંદર છે,અને અને તેમનું શીર્ષ હાથી નું છે.
    રિદ્ધિ સિદ્ધિ  ના પતિ તરીકે ગણપતિ ને માનવામાં આવે છે, મહારાષ્ટ્ર માં ગણેશ ચતુર્થી નું મહત્વ ખુબજ છે
વિશ્વ આખા માં ગણેશ તત્વ નો લાભ ત્યારેજ મળે જયારે ગણેશજી ની પૂજા અને ઉપાસના કરવામાં આવે. 
          
                       બોલો ગણપતિ બાપા મોરિયા
                   ઘી માં લાડુ ચોરીયા મંગલમૂર્તિ મોરિયા
      ગણપતિ જી ની આરતી સાંભરવા અહીં ક્લીક કરો

શ્રી ગળથર પ્રાથમિક શાળા બ્લોગ જોવા અહીં ક્લીક કરો 

મુખ્ય શિક્ષક શ્રી પટેલ સુરેશભાઈ મોતીભાઈ 







1 comment:

  1. ખૂબ સારી મહેનત કરો છો,ખૂબ આગળ વધો.સદા ખુશ રહો.

    ReplyDelete