Popular Posts

NMMS 22.1.2022

 

નીચેની પેટર્ન આગળ વધારો

4,  8,  12 ...........   ..................   .................... 

100 ,  200  , 300 ……….. ,……….   ,………………

3,  6 ,  9 ,………………. ,……………,  ……………………

50 , 100 , 150 ,   ………………..,  ……………, ,…………………

 

નીચેની પેટર્ન  પૂર્ણ કરો 

2,  …..  6, ……….    ,  ……………..

10,…….. ,  30, ……….. , 50, …………

7,  14 , ……………. ,28, ………., 42, ……………

200, ……………..,600, ………………..,1000

15,……… 45, …………….., 75, …………

20,………..  60, …………100,  …………………





ખૂણો 

            


      એક ઉદ્ભવ બિંદુ હોય છે .

                                        બે કિરણ હોય છે


કાટખૂણો

કાટખુણો
 માપ  90 અંશ હોય છે 

 કાટકોણ પણ કહેવાય છે

   


          લઘુકોણ

 

90 અંશ કરતાં ઓછું હોય છે .

 જેમકે 30˚ 35˚ 45˚60˚ 70˚ .....89˚ સુધી


 ગુરુકોણ 

             


        

90° કરતાં વધુ માપ  હોય છે .

 જેમકે 91˚ 100˚ 110˚ 120˚ 124˚ 179˚ સુધી...

  👉 વાર અને દિવસની ગણતરી કરવી                   

 આ પ્રકારના પ્રશ્નો કોઈ એક તારીખ નો વાર કે  દિવસ આપવામાં આવે છે .અને દિવસનો વાર કે દિવસ ની સંખ્યા શોધવાની હોય છે .આવા પ્રશ્નોના સરળતાથી જવાબ મેળવવા માટે બે બાબતો યાદ રાખવી જરૂરી છે .

 

1 .. અંગ્રેજી માસના દિવસોની સંખ્યા 

 

જાન્યુઆરી    ફેબ્રુઆરી     માર્ચ     એપ્રિલ     મે       જૂન   જુલાઈ

31               28/29             31      30       31      30        31

ઓગસ્ટ      સપ્ટેમ્બર         ઓક્ટોબર         નવેમ્બર          ડિસેમ્બર 

31                 30                31                   30                   31                         

 

2   કોઈપણ તારીખ સાત દિવસ ઉમેરવાથી ફરી પાછો એ જ વાર હોય .

 

દા: ત  જો કોઈ મહિનાની 2 તારીખે સોમવાર હોય  તો સાત દિવસ પછી એટલે કે  

2+ 7 =9  તારીખે  સોમવાર જ હોય .પ્રમાણમાં નાની લાગતી બાબતો પ્રશ્નોના ઉકેલ મેળવવામાં ઘણી ઉપયોગી સાબિત થાય તેવી છે .


 


No comments:

Post a Comment