Popular Posts

nmms sci

 

Ø કયા છોડ ને અડતા જ તેના  પર્ણ બીડાઈ જાય છે    =લજામણી 

 

Ø વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં સજીવ છે =પ્રચલન 

 

Ø કાંપાળ જમીન કેવી હોય છે =ફળદ્રુપ 

 

Ø જમીન ની પાણી છૂટું કરી દેવાની શક્તિ ને શું કહે છે =નિતારણ શક્તિ 

 

Ø કઈ જમીન માં સૌથી ઓછી ભેજધારણ શક્તિ હોય છે =રેતાળ જમીન 

 

Ø પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે =વરસાદ 

 

Ø એક ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે ?= 300 

 

Ø કોઈપણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહે છે ?=બાષ્પીભવન 

 

Ø જાસુદ ને મોગરાને કેવા પ્રકારની વનસ્પતિ કહે છે?= ક્ષૂપ 

 

Ø ખેતીની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયુ સજીવ કરે છે =અળસિયું 

 

Ø કયા પ્રાણીઓની કરોડ  હોતી નથી.=   માછલી 

 

Ø ઉંદર અને ચામાચીડિયા ને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે ?=  આંચળ વાળા 

 

Ø સૂર્ય શું છે ?=  તારો 

 

Ø ધ્રુવનો તારો હંમેશાં કઈ દિશામાં જોવા મળે છે ?=  ઉત્તર 

 

Ø સંગીત ના કારણે વનસ્પતિનો વિકાસ સારો થાય છે તેવું કયા વૈજ્ઞાનિકે શોધ્યું ? =સર જગદીશ ચંદ્ર બોઝ 

 

Ø એસિડ સ્વાદે કેવા હોય છે ?=  ખાટા

 

Ø એસિડની સ્પર્શતા કેવો અનુભવ થાય છે ?  =  દાહક 

 

Ø બેઇઝ  સ્વાદે  કેવા હોય છે ? = તુરા 

 

Ø બેઇઝ સ્પર્શે કેવા હોય છે ?= ચીકણા 

 

Ø ખોરાક ની સૂકવણી કરી લાંબો સમય રાખવા માટે શેનો ઉપયોગ થાય છે ?= મીઠાનો 

 

Ø ધોવાના સોડા બનાવવા નો ઉપયોગ થાય છે ?= મીઠાનો 

 

Ø "કેમોથેરાપી" કયા રોગની સારવારમાં કરાય છે ?=  કેન્સર 

 

Ø 15 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતી વનસ્પતિની શું કહે છે ?= ઝાડ 

 

 

 

Ø ભારતના રાષ્ટ્રપતિ નું નામ શું છે ?= રામનાથ કોવિદ

 

પર્ણ માં જોવા મળતી શિરાઓ ની ગોઠવણી ને શું કહે છે ? =શિરાવિન્યાસ 

No comments:

Post a Comment