Popular Posts

બાળકો ,વિદ્યાર્થી માટે અગત્યનું


ફોટા પર ક્લીક કરતા આપ નવીન માહિતી પર જઈ શકશો 

👉 ડુપ્લીકેટ/ 2000 અને 500ની અસલી નોટને કેવી રીતે ઓળખશો : આ છે સૌથી ઉત્તમ ટેકનીક

અહીં ક્લીક કરી જાણો

👉INS વિક્રમાદિત્ય ની રૂબરૂ મુલાકાત કરી હોય એવી ફીલિંગ આવશે....


   આ વિડીયો 360 ડિગ્રી માં છે એટલે કે વિડીયો મા બાજુ આપણે બદલી શકીએ છીએ..


- તમારા બાળકોને પણ બતાવો

- ફૂલ સ્ક્રીન કરીને જુઓ

-જહાજનો સીન આવે એટલે, આંગળી સ્ક્રીન પર ફેરવશો એમ જહાજ ના ખૂણે ખૂણા જોઈ શકાશે...


વિડીયો જોવા માટે 👇👇👇 ક્લિક કરો



👉ચલો આદર્શ બનીયે  અહીં ક્લીક કરો 

અહીં આપણા આરોગ્ય વિશે સરળ રિતે સમજાવવા માં આવ્યું છે.
(1)  તાંબા ના વાસણ માં પાણી પીવા ના મેજીકલ ફાયદા
અહીં ક્લીક કરી જાણૉ

👉વિદ્યાર્થી અવસ્થા માંજ સ્વછતા ના આગ્રહી બનવું જોઈએ 
👉  સ્વછતા ની ટેવો વિકસાવવી જોઈએ
👉  દરેક વિદ્યાર્થી એ એ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે દરરોજ  ત્રણ થી ચાર વાર હાથ સાફ કરવા જોઈએ
👉 પોતાની આજુબાજુ ક્યાંય કચરો કે બિનજરૂરી વસ્તુ હોય તો તે ઉપાડી કચરા ટોપલી માં નાખવી જોઈએ.
👉 સવારે વેહલા ઉઠી ને  આપણા શરીર ની સ્વછતા બાદ થોડીક વાર યોગ,પ્રાણાયામ કરવા જોઈએ
👉 સવારે 1 કે 2 કિલોમીટર ચાલવાની ટેવ રાખવી જોઈએ
👉 સવારે વેહલા ઉઠી  ધરતી માતા કે માતા પિતા એવમ આપણા ઇષ્ટદેવ ને પગે લાગવું જોઈએ

👊 વિદ્યાર્થી અવસ્થા માં સારા પુસ્તકો, આપણા ધર્મ ના પુસ્તકો,નાની વાર્તા ઓ નું વાંચન કરવું જોઈએ.
👉 હંમેશા આપણા થી મોટા હોય તેમને માન,સન્માન આપવું જોઈએ,ક્યારેય વડીલ ની વાત માં વચ્ચે બોલવું ન જોઈએ

જો તમારે તમારો દિવસ સારો જાયઃ અને દિવસ દરમિયાન તમે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરો એવુ ઈચ્છતા હોવ તો નીચે નો મંત્ર જુવો

कराग्रे वसति लक्ष्मीः, कर मध्ये सरस्वती।करमूले तू ब्रह्मा, प्रभाते कर दर्शनम्‌‌।।“


અહીં મંત્ર નો અર્થ આપ્યો છે 

અર્થાત હથેળીના અગ્રભાગમાં ભગવતી લક્ષ્ણી, મધ્ય ભાગમાં વિદ્યાદાત્રી સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન ગોવિંદ (બ્રહ્મા)નો નિવાસ છે. હું મારી હથેળીઓમાં તેમના દર્શન કરું છું.  



રોજ સવારે મંદિર જવું જોઈએ.પૂજા કરવી જોઈએ .

જો તમે વિદ્યાર્થી અવસ્થા માં માત્ર ને માત્ર આટલુ કરશો તો તમારા માં એક પ્રકાર ની સ્થિરતા આવશે. તમારું મન અભ્યાસ માં લાગશે  

No comments:

Post a Comment