Popular Posts

NMMS KASOTIO ANE SCI QUESTION

 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો 

તમામ કસોટી અહીં ક્લીક કરો એવું લખ્યું છે ત્યાં ક્લીક કરી આપી શકાશે. આ કસોટી ઓ ગત વર્ષ ની છે . એન એમ એમ એસ પરીક્ષા માટે ઉપયોગી છે 

કસોટી 1 અહિં ક્લિક કરો


કસોટી 2 અહિં ક્લિક કરો


કસોટી 3 અહિં ક્લિક કરો


કસોટી 4 અહિં ક્લિક કરો


કસોટી 5 અહિં ક્લિક કરો


કસોટી 6 અહિં ક્લિક કરો


કસોટી 7

અહિં ક્લિક કરો


કસોટી 8 અહિં ક્લિક કરો

 

કસોટી 9 અહિં ક્લિક કરો


કસોટી 10 અહિં ક્લિક કરો

 

કસોટી 11 અહિં ક્લિક કરો


કસોટી 12 અહિં ક્લિક કરો

અહીં અગત્યના પ્રશ્નો આપ્યા છે  જવાબ સહીત વાંચી જાઓ અને સફળ થાઓ 

o   આપણા શરીરનું બાહ્ય આવરણ કયું છે ?=ચામડી 

o   ચામડીનો રંગ કયા દ્રવ્ય પર આધાર રાખે છે ?=મેલેનિન

o   હથોડી એરણ અને પેગડું નામ ના હાડકા ક્યાં હોય છે ?=કાનમાં 

o   શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય કોણ કરે છે ?=અંત:કર્ણમાં રહેલ પ્રવાહી 

o   વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું કાર્ય કોણ કરે છે ?=પારદર્શક પટલ 

o   વસ્તુ પરથી પરાવર્તિત આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે ?=કીકી 

o   આંખ માં પ્રવેશતા પ્રકાશ નું નિયંત્રણ કોણ કરે છે ?= સાઇરીસ

Ø કોના વડે પ્રકાશના કિરણોનું વક્રિભવન થાય છે ?=નેત્ર મણી 

Ø ઊર્જાના બે સ્વરૂપ છે = સ્થિતિ ઊર્જા અને ગતિ ઉર્જા 

Ø માનવ દ્વારા બનાવેલા પદાર્થોને કેવા પદાર્થ કહેવાય ?=માનવનિર્મિત 

Ø ઊર્જાના કયા સ્વરૂપને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે ?=વિદ્યુત ઉર્જા 

Ø વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો હંમેશાં કેવો રહે છે ?=અચળ 

Ø માનવનિર્મિત રેસા ના નામ =નાયલોન ,ટેરેલીન ,એક્રેલિક 

Ø જે પ્લાસ્ટિક સામાન્ય તાપમાને ગરમ કરતા નરમ બને છે અને ઠંડું પડતાં મૂળ સ્થિતિમાં આવે છે તેને કેવું પ્લાસ્ટિક કહે છે ?= થર્મોપ્લાસ્ટિક 

Ø P . V .C  એટલે શું ?=પોલિવિનાઇલ ક્લોરાઇડ 

Ø જે પ્લાસ્ટિક ઊંચા તાપમાને ગરમ કરવાથી નરમ બને ઠંડુ પાડતા મૂળ સ્થિતિમાં આવતા નથી તેને કેવું પ્લાસ્ટિક કહેવાય ?= થર્મોસેટિંગ 

Ø થર્મોસેટિંગ ના બે પ્રકાર = બેકેલાઈટ મેલેમાઇન 

Ø ટેલીફોન ,લાઈટની સ્વીચ વગેરે શામાંથી બને છે ?= બેકેલાઈટ પ્લાસ્ટિકમાંથી 

Ø કાચ કયા કયા પદાર્થોનું મિશ્રણ છે ?= સિલિકા ,સોડાએશ ,ચૂનાનો પથ્થર 

Ø

કેટલા માઇક્રોનથી પાતળા હોય તેવા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલા છે ?=20 માઇક્રોન

No comments:

Post a Comment