Popular Posts

PSE 2019ના પ્રશ્નપત્રનું સોલ્યુશન

આવનાર 11 દિવસ બાદ PSE પરીક્ષા માટે ઉપયોગી સંપૂર્ણ પેપર સોલ્યુશન

2019ના પ્રશ્નપત્રનું સોલ્યુશન

ભાગ:-1


https://youtu.be/VdjY8Z8To_A

ભાગ:-2


https://youtu.be/Wc2hO7EPXDc

ભાગ:-3


https://youtu.be/lygsuquigd4

ભાગ:-4


https://youtu.be/ZGBo46j26N0

2018ના પ્રશ્નપત્રનું સોલ્યુશન

ભાગ:-1


https://youtu.be/lFxDpM0RFVs

ભાગ:-2


https://youtu.be/6J4_LoqvSbs


ભાગ:-3


https://youtu.be/251g5OGkQeA

ભાગ:-4


https://youtu.be/r_jga2k5qjg

 ગ્રુપમાં જોડાઓ












 ગુજરાત  ના નૃત્ય 

ગરબો 
નવરાત્રી દરમિયાન માતાજી ની આરાધના માટે કરવામાં આવતું નૃત્ય 

ગરબી 
પુરુષો દ્રારા થતું સંઘ નૃત્ય 

હીંચ નૃત્ય 
ભાલપ્રદેશ અને કાઠિયાવાડ માં લગ્ન પ્રસંગે ઢોલ ના તાલે હીંચ નૃત્ય કરવા માં આવે છે .

દાંડિયા રાસ 
સૌરાષ્ટ ના પુરુષો અને ખાસ કરીને મેર પુરુષો નું નૃત્ય 

હુડા અને ડોકા રાસ 
સૌરાષ્ટ્ર ના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ 
👉 ઢોલ ના તાલે ભરવાડ અને ભરવાડણો  હાથ ના તાલ અને પગના ઠેકા વડે સંઘ નૃત્ય કરે તે હુડા રાસ 

ગોફ ગૂંથણ રાસ 
સૌરાષ્ટ્ર ના કોળી અને કણબી ઓનું નૃત્ય , નૃત્ય સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ભરાય અને ઉકેલાય 

સીદીઓનું ધમાલ નૃત્ય 
મૂળ આફ્રિકા ની પણ ગુજરાત માં સ્થાયી થયેલ મુસ્લિમ સીદીઓનું નૃત્ય 

પઢારો નું મંજીરા નૃત્ય 
ભાલ નળ કાંઠાના પઢારો  દ્રારા કરવામાં આવતું નૃત્ય 

વણજારા નું બેડા નૃત્ય 
વણજારી બેહેનો માટે  સાત -સાત બેડા લઇ ને કરે તે નૃત્ય 

ઢોલો રાણો  નૃત્ય 
ગોહિલવાડ પંથક માં પાક ખળાં માં  આવૅ ત્યારે કરાતું  નૃત્ય 

મેરાયો નૃત્ય 
બનાસકાંઠા ના ઠાકોરો નું નૃત્ય 

રૂમાલનૃત્ય 
મહેસાણા ના ઠાકોરોનું હોળી અને મેળાના પ્રસન્ગો એ થતું નૃત્ય 

હાલી નૃત્ય 
સુરત જિલ્લા ના દુબળા આદિવાસીઓનું નૃત્ય 

ઘેરિયા નૃત્ય 
દક્ષિણ ગુજરાત ના દુબળા આદિવાસી ઓનું નૃત્ય 

ચાળો નૃત્ય 
ડાંગ જિલ્લાના આદિવાસીઓનું નૃત્ય  'ચાળો '

શિકાર નૃત્ય 
ધરમપુર વિસ્તાર ના આદિવાસીઓનું તીરકામઠા 

તુર નૃત્ય 
દક્ષિણ ગુજરાત ના હળપતિ આદિવાસી લગ્ન કે હોળી ના પ્રસંગે લાકડી ના દંડિકા વડે કાંસા ની થાળી વગાડી ને કરે તે નૃત્ય 

મરચી નૃત્ય 
લગ્ન પ્રસંગે તૂરી સમાજ ની બેહનો તાળી પાડયા વગર ચેષ્ટા ઓ દ્રારા થતું નૃત્ય 


ગુજરાત વાવ /કુવા /કુંડ 

રાણકી વાવ                                   પાટણ 
દાદા હરિ ની વાવ                       અમદાવાદ 

અડાલજ ની વાવ                         ગાંધીનગર
હીરા ભાગોળ ની વાવ                 ડભોઇ 

રૂડા વાવ                                  ગાંધીનગર 
કંકાવાવ                                    કપડવંજ (ખેડા )

કાજીવાવ                                  હિંમતનગર 
અડીકડી વાવ                            જૂનાગઢ 
દુધિયા વાવ                               ભદ્રેશ્વર 


કુવા 

નવઘણ કૂવો                        જૂનાગઢ 
ભમ્મરિયો કૂવો                      મહેમદાબાદ  (ખેડા )


કુંડ 

દામોદર કુંડ                      જૂનાગઢ 
તરણેતર કુંડ                      સુરેન્દર્નગર 

No comments:

Post a Comment