Popular Posts

CCCરિજલ્ટ સત્યકામ જાબાલા


ફોટા પર ક્લીક કરતા આપ  નવીન માહિતી પર જઈ શકશો 

જાબાલા નામ એક સ્ત્રી હતી. ઝૂંપડામાં રહે,મજૂરી કરીને ગુજરાન ચલાવે .તેને એક પુત્ર હતો. તેનું નામ સત્યકામ હતુ. સત્યકામ ધીમે- ધીમે મોટો થવા લાગ્યો. સત્યકામે પોતાની માતા જાબાલાને કહ્યું, "હે માતા ! હું બ્રહ્મચારી બનીને ગુરુકુળમાં રહેવા ઇચ્છું છું. મને બતાવો કે મારુ ગોત્ર કયું છે ? "

જાબાલા એ કહ્યું, "હે વત્સ ! તારું કયું ગોત્ર છે એ હું જાણતી નથી. કેમકે યુવાવસ્થામાં હું ઘણા બધા અતિથિઓની સેવામાં હતી.એ દિવસોમાં મેં તને મેળવ્યો છે .આથી હું તારું ગોત્ર જાણતી  નથી.  હું જાબાલા છું અને તું સત્યકામ નામનો છે". તેથી આચાર્ય ને કહો, "હું સત્યકામ જાબાલ છું ."

સત્યકામ હરિદ્રુમત ગૌતમ નામના ઋષિ પાસે ગયો અને કહ્યું, "હે ભગવાન! હું આપની પાસે બ્રહ્મચર્ય પૂર્વક નિવાસ કરવા ઈચ્છું છું."
 

ગૌતમ ઋષિએ કહ્યું ,"હે સોમ્ય! ક્યાં ગોત્રના છે?"એને કહ્યું, "હે ભગવાન !ક્યા ગોત્રનો છું એ જાણતો નથી. મેં મારી માતા ને પૂછ્યું તો તેમને કહ્યું, "કે હું બહુ પહેલેથી અતિથિઓની સેવા કરતી હતી. ત્યારે તને પ્રાપ્ત કર્યો હતો. તારા પિતા ન રહેવાથી ગોત્ર જાણી શકી નહીં."એટલા માટે હું જાણતી નથી. તું ક્યા ગોત્રનો છે .મારું નામ જાબાલા છે અને તારું સત્યકામ તેથી તું સત્યકામ જાબાલ છો.


ફોટા પર ક્લીક કરતા આપ  નવીન માહિતી પર જઈ શકશો 


ગૌતમ ઋષિએ કહ્યું ,આવી સત્ય અભિવ્યક્તિ, સત્ય પર ચાલનાર ની જ હોય . તે સત્ય વચનોનો ત્યાગ કર્યો નથી. તેથી તું સમિધા લઈને આવ હું તારું ઉપનયન સંસ્કાર કરીશ .આમ કહીને સત્યકામ નો સ્વીકાર થયો તથા સાથોસાથ ઋષિ એ ઉપનયન સંસ્કાર કર્યા .
આથી સાબિત થાય છે કે સત્ય આગળ ગોત્ર વગેરે વામણાં પુરવાર થાય. સત્યનિષ્ઠાના બળે સત્યકામને ગુરુકુળમાં પ્રવેશ મળ્યો અને ઉપનયન સંસ્કાર પણ થયું.

ફોટા પર ક્લીક કરતા આપ  નવીન માહિતી પર જઈ શકશો 

MY WHAT UP JOIN 1 CLIK HERE 

MY WHAT UP JOIN 2 CLIK HERE



CCC  RESULT  2014   2015

💥 19   AUGUST 2014  THI 23 AUGUST 2014

 CLIK HARE   DOWNLODED

CLIK HARE DOWNLODED

CLIK HARE DOWNLODED  

 


💥 9 SAPTEMBAR 2014 TH I  19 SAPTEMBAR 2014

  CLIK HARE DOWNLODED

 

20 SAPTEMBAR 2014 THI 9 OCTOBAR 14

 CLIK HARE DOWNLODED

 7 OCTOBAR 2014 THI 18 0CTOMBAR 2014



 CLIK HARE DOWNLODED  9

20 SAPTEMBAR 2014 THI 1 OCTOMBAR 2014



CLIK HARE DOWNLODED 8

 1 NAVEMBAR 2014 THI 25 NAVEMBAR 2014

CLIK HARE DOWNLODED  11



26 NAVEMBAR THI 9 DECEMBER

CLIK HARE DOWNLODED 12



11 DECEMBER 2014 THI 31 DECEMBER 2014

CLIK HARE DOWNLODED

1 JANUARY 2015 THI 28 JANARY 2015



CLIK HARE DOWNLODED

5 FEBRUARY THI 20 FEBRUARY 2015

CLIK HARE DOWNLODED

CLIK HARE DOWNLODED


No comments:

Post a Comment