Popular Posts
-
💐।। संघर्ष में छिपा रहस्य।।💐 एक व्यापारी जिसका व्यापार डूब गया था, वह अपनी जिंदगी से बुरी तरह थक -हार चुका था। परेशान हो...
-
👌🤔😜👍 * વાળ કાપવા ની દુકાન માં વાંચ્યું* *"અમે તમારા દિલ નો નહી, પણ માથાનો બોજો જરુર હલકો કરીશું*" *લાઇટ ની દુકાન માં લખ્યું હ...
-
: અવયવ અવયવી અવયવ આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાને આપેલ સંખ્યાના અવયવ કહેવાય 👉ઉ :દા 10 ના અવયવ જણાવો 10 ને ...
-
પ્રતિનિધિત્વ રૂપ અધ્યન નિષ્પત્તિઓ સત્ર 2 👉સામાજિક વિજ્ઞાન 6 થી 8 ન્યૂ અહીં ક્લીક કરો 👉ગુજરાતી 3 થી 5 અહીં ક્લીક કરો 👉ગણિત 3...
-
ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ આપને અવનવી માહિતી આપતું રહેશે . ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ માં જોડાવો અને અવનવી માહિતી મેળવો.પ્રાથમિક શાળાન...
-
વાક્યમાં મુખ્યત્વે ત્રણ પદ હોય છે . કર્તા , કર્મ , અને ક્રિયાપદ આ ત્રણેની પ્રધાનતા ના આધારે વાક્ય ના ત્રણ પ્રકાર પ...
અંકો વિશે ની જાણકારી
MY WHAT UP JOIN 1 CLIK HERE
(શૂન્ય )0
👉0 (શૂન્ય )ની શોધ ભારતમાં થઈ હતી.
👉(શૂન્ય )0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.
1 (એક )
👉 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 (એક ) છે.
👉1 (એક ) ભાગાકાર અને ગુણાકાર વિશે તટસ્થ
સંખ્યા છે.
👉1 (એક ) પ્રથમ સૌથી નાની એકી સંખ્યા છે.
👉1 (એક ) અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ
નથી.
👉1 (એક ) ની ઉપર ગમે તેટલી ઘાત મૂકતા પરિણામ 1 (એક ) આવે છે.
👉1 (એક ) નું ઘનમૂળ અને વર્ગમૂળ 1 (એક )આવે છે.
👉1 થી 100 લખતા ૨૧ વખત 1 (એક ) નો ઉપયોગ થાય છે.
2 (બે )👫
👫 2 (બે ) પ્રથમ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે
👫2 (બે ) સૌથી નાની પ્રાકૃતિક બેકી સંખ્યા છે.
👫 કોઈ સંખ્યાના એકમના સ્થાને બે હોય તેવી
સંખ્યાને 2 (બે )
વડે નિશેષ ભાગી શકાય છે.
👫 1 થી 100 લખતા 20 વખત તેનો ઉપયોગ થાય છે.
3 (ત્રણ )
👫 કોઈ સંખ્યાના એકમના સ્થાને 3 હોય તો તેવી સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોતી નથી.
4 (ચાર )
👪1 થી 100 લખતા 20 વખત
4 નો ઉપયોગ થાય છે.
5 (પાંચ )
👪5 ને કોઈ બેકી સંખ્યા વડે ગુણતા એકમના
સ્થાને શૂન્ય આવે.
👪1 થી 100 લખતા વિસ વખત પાંચ નો ઉપયોગ
થાય છે.
6 (છ )
👭1 થી 100 લખતા 20 વખત 6 નો ઉપયોગ થાય છે.
👭1 થી 100 લખતાં 20 વખત
7 નો ઉપયોગ થાય છે.
👭1 થી 100 લખતાં 20 વખત
8નો ઉપયોગ થાય છે.
9 (નવ )
👭1 થી 100 લખતાં 20 વખત
9 નો ઉપયોગ થાય છે.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment