👉શિક્ષણની નવીન માહિતી ,પરિપત્રો,
ધોરણ ૬ થી ૮ જોવા નીચે ક્લીક કરો
ધોરણ ત્રણ થી પાંચ જોવા નીચે ક્લીક કરો
સૌથી મોટો પ્રજ્ઞા અભિગમ યુવાન એક ક્લિક કરો
"ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે બ્રીજ કોર્સ -ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ " કાર્યક્રમ બાબત .
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગત વર્ષે કોરોના મહામારી ના કારણે વિદ્યાર્થીઓની હોમ લોનલર્નિંગ અંતર્ગત અધ્યન કાર્ય કરાવવામાં આવ્યું હતું .જેમાં સમગ્ર શિક્ષા, Gcert ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દુરદર્શન ડીડી ગિરનાર ઉપર ,બાય સેકસી વંદે ગુજરાત ચેનલ ,Youtube ,Whatsapp ,ગુજરાત વર્ચ્યુઅલ શાળા ,તેમજ ઘરે શીખીએ સાહિત્ય દ્વારા અને વિવિધ માધ્યમો દ્વારા બાળકોને શિક્ષણ કરાવવામાં આવ્યું હતું .
9 જૂન 2021 થી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં એક માસ દરમિયાન આ જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યયન કરાવવામાં આવનાર છે .June 21 થી વિદ્યાર્થીઓ જે ધોરણમાં પ્રવેશ મેળવે છે .તે ધોરણ પૂર્વેના ધોરણ નો અભ્યાસક્રમ બ્રીજ કોર્સ સ્વરૂપે તેમજ ચાલુ વર્ષના અભ્યાસક્રમને સમજવા તેમ જ લર્નિંગ આઉટકમ ની સમજ /પુનરાવર્તન/ મહાવરા નો સમાવેશ કરી બ્રીજ કોર્સ -ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુસાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે
ધોરણ 1 માં શાળા તત્પરતા ,2 અને 3 માટે વર્ગ તત્પરતા ,-ગુજરાતી ગણિત ધોરણ ૪થી 9 માટે ગુજરાતી ગણિત અને અંગ્રેજી તેમજ ધોરણ 10 માટે ગુજરાતી ગણિત અંગ્રેજી અને વિજ્ઞાનના વિષયો નો સમાવેશ કરેલ છે .
રાજ્યની તમામ શાળાઓમાં આ સાહિત્ય તારીખ7 સુધી પહોંચાડવામાં આવશે.સાહિત્ય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પહોંચાડવામાં આવશે.આ સાહિત્યની soft copy કચેરીની વેબસાઈટ પર મુકવામાં આવનાર છે .
આ અંતર્ગત ધોરણ ૧ થી લતા શિક્ષકોની તાલીમ નું પણ આયોજન કરવામાં આવનાર છે. તાલીમનું આયોજન બાયસેગ અને એમ .એસ ટીમ દ્વારા કરવામાં આવનાર છે.
વિદ્યાર્થી દ્વારા લેખન કાર્ય કરેલ બ્રીજ કોર્સ -ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુસાહિત્ય શિક્ષકો દ્વારા કાર્યક્રમ પુરો થયે તપાસ કરવામાં આવશે
ધોરણ એક શાળા તત્પરતા નવીન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ ને બાળકના વાલી /ભાઈ બહેન /શિક્ષકની મદદથી આ અધ્યયન કાર્ય માં જોડવામાં આવશે .



No comments:
Post a Comment