Popular Posts

નવા શૈક્ષણિક વર્ષ થી ધોરણ ૩ થી ૧૦ અને ૧૨ના 51 પાઠ્યપુસ્તકો બદલાેશે.

           

મારી સાથે જોડાઓ 




નવા શૈક્ષણિક વર્ષ થી ધોરણ ૩ થી ૧૦ અને ૧૨ના 51 પાઠ્યપુસ્તકો બદલાેશે.


રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી 18 વિષયના કુલ ૫૧ પાઠ્ય પુસ્તક નવા અભ્યાસક્રમમાં દાખલ થશે .લાંબા સમયથી ધોરણ ૩ થી ૧૦ અને ૧૨ના પુસ્તકો બદલાયા ન હોવાથી તેમાં ફેરફાર કરાયો છે .આ 51 પાઠ્યપુસ્તક ત્યાર થઇ ગયા બાદ પ્રિન્ટ થઇ ચુક્યા છે અને બજારમાં પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે .ઉપરાંત આગામી વર્ષે પણ કેટલાક પુસ્તકો બદલાશેએમ સૂત્રોએ જણાવ્યું હતું.

ધોરણ 3 ના 1 ,ધોરણ 4 ના 1 ધોરણ 5 ના 2 ,ધોરણ છના 2 ,ધોરણ 8 ના 2 ,ધોરણ10ના 1 ધોરણ 12ના 1 વિષયનાં પાઠયપુસ્તકમાં ફેરફાર્ર કરાયો છે .લાંબા સમયથી પાઠ્યપુસ્તકો બદલાયા ન  હોય હાલના સમયની જરૃરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા જણાતા ફેરફાર કરવાનો નિર્ણયલેવાયું છે.



 ધોરણ ૬ થી ૮ જોવા નીચે ક્લીક કરો 


ધોરણ ત્રણ થી પાંચ જોવા નીચે ક્લીક કરો 


ગૃહકાર્ય જોવા નીચે ક્લીક કરો 


સૌથી મોટો પ્રજ્ઞા અભિગમ યુવાન એક ક્લિક કરો 


અમારી વેબસાઈટની મુલાકાત માટે ક્લિક કરો 




તાજા જ પરિપત્ર માટે અહી ક્લિક કરો




No comments:

Post a Comment