પ્રેરક વાતો
દુનિયામાં બે પ્રકારના વૃક્ષો અને છોડ હોય છે...
પહેલું - પોતાનું ફળ જાતે આપે... જેમ કે કેરી, દાડમ, કેળા વગેરે
બીજું - પોતાના ફળને છુપાવી ને રાખે... જેમ કે બટાકા, આદુ, ડુંગળી વગેરે
જે ઝાડ કે છોડ જાતે જે ફળ આપે છે તેને તમામ ખાતર અને પાણી આપીને
સાચવવામાં (માવજત કરવા) આવે છે, અને આવા વૃક્ષો છોડો ફરીથી ફળ
આપવા માટે તૈયાર હોય છે.
પરંતુ જે છોડ પોતાના ફળછુપાવે છે તેમને મૂળથી ખોદવામાં આવે છે અને
તેમનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે.
એ જ
રીતે...
જે લોકો પોતા નું જ્ઞાન, સંપત્તિ, સત્તાને સમાજના ઉત્થાનમાં, સમાજસેવામાં વાપરે છે,  તેઓની તેઓ ની પેઢી ની સંભાળ કુદરત
અને સમાજ ના સારા નડતા તમામ પ્રકાર ના બધાજ સજ્જન રાખે છે અને તેમને આદર - સન્માન
મળે છે.
બીજી
બાજુ...
જે લોકો પોતાનું જ્ઞાન, સંપત્તિ, સત્તાને સ્વાર્થી રીતે
છુપાવવામાં, કોઈની મદદથી મોઢું ફેરવતા હોય છે, તેમને આં સમાજ ના તમામ
સારા નડતા વ્યક્તિ અો અને કુદરત સમય સાથે એવા વ્યક્તિ અને એમના પેઢી ને મૂળથી ખોદી
નાખે છે,
એટલે કે, તેઓ અને તેમના પેઢી ને સમયસર ભૂલાય જાય છે.
   
  
     
  
    
     
   
   
  
     
  
     
   

No comments:
Post a Comment