👉ગરોળી નું હૃદય 1 મિનિટ માં 1000 વખત ધબકતું હોય છે .
👉 ખિસકોલી નું આયુષ્ય નવ (9) વર્ષ નું હોય છે .
👉હોળી જુદા જુદા પ્રદેશ માં આ નામે ઉજવવા માં આવે છે .
1 . ગુજરાત = ધુળેટી
2. લઠમાર = મથુરા -વૃંદાવન
3.યોસંગ = મણિપુર
4. ડોલ જ્ત્રા- આસામ
5.લુહતક - પંજાબ
6. હોળી -કર્ણાટક
7.મંજુલ કૂલી અને ઉકકુલી - કેરળ
👉ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એ ગુજરાત સરકારની માલિકીની યાત્રી પરિવહન માટેની બસસેવા પૂરી પાડતી સંસ્થા છે, તે ગુજરાતમાં તેમજ ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડે છે. ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યના નિર્માણ સાથે GSRTC અસ્તિત્વમાં આવેલી
ગુજરાતમાં સરકારી બસોને GSRTC ઓપરેટ કરે છે અને તેનું પૂરું નામ "ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન" છે. GSRTCના ગુજરાતમાં 16 Devision (વિભાગ) છે. GSRTC એ બધા જ વિભાગોની બસો પર અલગ-અલગ નામ લખ્યા છે.
તેનુ લિસ્ટ તમે નીચે જોઈ શકો છો.
(૧) અમદાવાદ વિભાગની બસો પર "આશ્રમ"
(૨) અમરેલી વિભાગની બસો પર "ગિર"
(૩) ભરુચ વિભાગની બસો પર "નર્મદા"
(૪) ભાવનગર વિભાગની બસો પર "શેત્રુંજય"
(૫) ભૂજ વિભાગની બસો પર "કચ્છ"
(૬) ગોધરા વિભાગની બસો પર "પાવાગઢ"
(૭) હિમ્મતનગરની બસો પર "સાબર"
(૮) જામનગર વિભાગની બસો પર "દ્વારકા"
(૯) જુનાગઢ વિભાગની બસો પર "સોમનાથ"
(૧૦) મહેસાણા વિભાગની બસો પર "મોઢેરા"
(૧૧) નડિયાદ વિભાગની બસો પર "અમુલ"
(૧૨) પાલનપૂર વિભાગની બસો પર "બનાસ"
(૧૩) રાજકોટ વિભાગની બસો પર "સૌરાષ્ટ્ર"
(૧૪) સુરત વિભાગની બસો પર "સૂર્યનગરી"
(૧૫) વડોદરા વિભાગની બસો પર "વિશ્વામિત્રી"
(૧૬) વલસાડ વિભાગની બસો પર "દમણ ગંગા"
👉GSRTC ની એપ ડાઉનલોડ કરો
અહીં ક્લીક કરી ડાઉનલોડ કરી શકો છો
.

No comments:
Post a Comment