Popular Posts

SI EXAM

 

   

MY WHAT UP JOIN 1 CLIK HERE 

MY WHAT UP JOIN 2 CLIK HERE


આર્યભટ્ટ નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો .23 વર્ષની ઉંમરે  તેમણે આર્યભટ્ટીયગ્રંથ લખ્યો છે 

               પૃથ્વી ગોળ છે .અને તેની ધરી પર રોજ ફરે છે. તેથી દિવસ-રાત થાય છે .તે કોપરનિક્સ થી બહુ પહેલાં આર્યભટ્ટ શોધ્યું હતુ .રાહુ નામનો ગ્રહ  સૂર્ય ચંદ્રણે  ગળી  જાય છે .તેથી સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થાય છે તેવી હિંદુ ધર્મની માન્યતા એમને ખોટી ઠરાવી હતી. ચંદ્રગ્રહણ માં ચંદ્ર અને સૂર્યની મધ્યમાં પૃથ્વી આવવાથી અને એની છાયા ચંદ્ર પર પડવાથી ચંદ્રગ્રહણ થાય છે ,એવું કારણ એમની સુધી આપ્યું હતું.તેમણે તે પણ જાહેર કર્યું કે ચંદ્ર કાળો છે .અને સૂર્યના પ્રકાશમાં જ પ્રકાશિત થાય છે . આર્યભટ્ટ એ સિદ્ધ કર્યું કે વર્ષના ૩૬૬ દિવસ નથી .પણ 365 દિવસ છે .આર્યભટ્ટ ના બોલીસ સિદ્ધાંત  ‘રોમક સિદ્ધાંત તેમજ સૂર્ય સિદ્ધાંત વિશેષ મહત્વના છે

      વિશ્વના ગણિતના ઇતિહાસમાં પણ આર્યભટ્ટ નું નામ વધુ પ્રસિદ્ધ છે.બીજ ગણિત નો જૂનામાં જૂનો ગ્રંથ તેમનો છે.તેમણે સૌપ્રથમ પાઇ µ=3.1416 નક્કી કરી આપી .સૌપ્રથમ સાઇન ના કોષ્ટકો આપ્યા .જટિલ ગણિતના સમીકરણો ના ઉકેલ માટે તેમણે જે સમીકરણ આપ્યું તે વિશ્વભરમાં જાણીતું બન્યું. એક પછી એક અગિયાર મીંડા ધરાવતા મોટા આંકડાઓ બોલવા માટે તેમણે નવી પદ્ધતિ વિકસાવી .તેમણે ઘણી જ્યોતિષનું આર્ય સિદ્ધાંત પ્રચલિત કર્યું .

                           સંપૂર્ણ આર્યભટ્ટીયગ્રંથ છે  .તેમાં ભૂમિતિની ,વર્ગમૂળ ની ,ઘનમુળની ઉપરાંત ખગોળશાસ્ત્રની ગણતરીઓ ,અવકાશ ક્ષેત્રની નોંધો જેવી ગણિત ખગોળ ની અનેક બાબતો છે .આજે પણ હિંદુ પંચાંગ તૈયાર કરવામાં આ ગ્રંથની મદદ લેવાય છે .

   ખગોળ અને ગણિતશાસ્ત્ર બંને ક્ષેત્રમાં તેમના પ્રદાનની યાદગીરી માટે ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું .

 👉 'લીલાવતી 'ગણિત ગ્રંથ કોને લખ્યો હતો .- ભાસ્કરાચાર્ય 


👉 RTE  માં પરીક્ષા અને પૂરું કર્યાં નું પ્રમાણપત્ર કઈ કલમ નું છે .= કલમ 30


👉 શિક્ષકો ની નિમણુંક માટે ની લાયકાત અને નોકરીની શરતો નો નિર્દેશ RTE ની કઈ કલમ માં કરવામાં આવ્યો છે .-ક્લમ  23

👉 શાળા વ્યવસ્થાપન સમિતિ માં ઓછા માં ઓછો કેટલો ભાગ માતા પિતા અને વાલી માટે રાખેલ છે . 3/4

👉 આંતરાષ્ટ્રીય સ્તરે બાળકો ના કેટલા હક સ્વીકારાયા છે . - 11


👉 રમત અને ખેલાડી ની સંખ્યા  અવેજી ખેલાડી ની સંખ્યા 




👉G shala પૂરું નામ - Gujrat -Student s' Adaptive larning app


👉Sas પોર્ટલ નું નામ - SCHOOL  ADMINISTRATIVE SYSTEM



 👉DIKSHA - digital infrastructure for knowledge sharing


👉UDISE- unifield district information system for education


👉બાળકોની સંખ્યા અને શિક્ષકોની સંખ્યા
 ૧ થી 60 સુધી= 1
 61 થી 90=      2
 91 થી ૧૨૦=    3
 121 થી 200=  4
 200થી વધારે બાળકો=5


👉ગણિત વિજ્ઞાન પ્રદર્શન ની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી?=NCERT 1971 થી દર વર્ષે


1) ગુણોત્સવ 2.0 માં કોઈ શાળા 54% ગુણાંકન મેળવી છે તો તેનો સમાવેશ કયા ગ્રેડ  થશે?= B

(2) કઈ પરીક્ષામાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ સમૂહ ભાગ લઈ શકે છે?= પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા

(3) શાળામાં આપત્તિ સમયે લેવાના પગલાં સંદર્ભે બાળકોની શું કરવામાં આવેલ છે?= મોક ડ્રિલ

(4)NMMS/Pse  પરીક્ષામાં વર્ગના વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે ગુણોત્સવ માં પુરા ગુણ મળવાપાત્ર છે?=20%

(5) 'ગણિત વિજ્ઞાન પ્રદર્શન' આ પ્રવૃત્તિની ગુણોત્સવના કયા ક્ષેત્રમાં આવી છે,?= સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ

(6) ગુણોત્સવ 2.0 મા શાળાઓને ગ્રેડ ની સાથે અન્ય કઈ રીતે જોડાઈ છે?= કલર કોડ

(7) ગુણોત્સવ2.0 માં કેટલી મૂલ્યલક્ષી પ્રવૃત્તિ થતી હોય તો પૂરા ગુણ મળવા પાત્ર છે?=5

(8) ગુણોત્સવ 2.0 અંતર્ગત એક્રેડિટેશન ની નવી પદ્ધતિ અંતર્ગતA+ માટે કયો કલર કોડ છે?= લીલો

👉ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી કામગીરી GCEART કઈ શાખા કરે છે?=CQE

🖋️ ટાંકણી વાગતા  હાથ ખેંચી લેવો એ પ્રતિક્ષિપ્ત  ક્રિયા છે




No comments:

Post a Comment