Popular Posts

સ્વ મૂલ્યાંકન કસોટી પ્લૅટફૉર્મ/મોડ્યુલ*

 શિક્ષકો અને આચાર્યશ્રી માટે નવું
💥💥 *સ્વ મૂલ્યાંકન કસોટી  પ્લૅટફૉર્મ/મોડ્યુલ*💥💥
*અતિ અગત્યનું*
આપ સૌ સુવિદિત છો, તેમ પ્રતિ શનિવાર ધોરણ - 3 થી 10ના વિદ્યાર્થીઓ *સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગરના હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ઘણા સમયથી  વ્હોટ્સ એપ સ્વ મૂલ્યાંકન અંતર્ગત અભ્યાસ પ્રેક્ટિસ કરે છે.* જેમાં વિદ્યાર્થીને કેટલા પ્રશ્નના જવાબ સાચા કે ખોટા છે તે અને તે સાથે તેમને લર્નિંગ મટીરીયલ્સ પણ મળે છે. હવેથી આ સાથે શિક્ષકો માટે પણ એક પ્લૅટફૉર્મ/મોડયુલ  તૈયાર કરવામાં આવેલ છે. જેના દ્વારા શિક્ષક પોતે પોતાના વર્ગ અને વિષયના કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને લર્નિંગ આઉટકમ પ્રમાણેની સિદ્ધિ મેળવી શકશે...આ માટે નીચે આપેલ વ્હોટ્સ એપ નંબરનો ઉપયોગ કરી વિગતો મેળવી  શક્શે. તે અંગેની સમજ દર્શાવતી PPT આ સાથે સામેલ છે*. 
🟢નોંધ - આપ વ્હોટ્સ એપ ઉપર આ વિગતો મેળવવાનું શરૂ કરો તે પહેલા એક વખત PPT નો અભ્યાસ કરી લેવા વિનંતી છે.

મોડ્યુલ જોવા માટે ક્લીક કરો 

No comments:

Post a Comment