Popular Posts

 હંસા મહેતા કમિટી





   દેશમાં મહિલાઓના શિક્ષણ પર ભલામણો આપવા માટે હંસા મહેતા કમિટીની રચના ઈ.સ. ૧૯૬૨માં કરવામાં આવી જેના દ્વારા નીચે મુજબની ભલામણો કરવામાં આવી
(1) છોકરા અને છોકરીઓ માટેની મિશ્ર શાળા ઓ પ્રાથમિક કક્ષાએથી જ શરૂ કરવામાં આવે
(2) છોકરીઓ માટેની અલગથી કન્યાશાળાઓ માત્ર અમુક વિસ્તારોમાં જરૂરિયાત હોય તો જ ખોલવી
(3) છોકરીઓને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગણિત અને વિજ્ઞાન શીખવા માટે પ્રોત્સાહિત કરવી
(4) પ્રાથમિક કક્ષાએ મહિલા શિક્ષિકાઓ ની સંખ્યા વધારવી
(5) માધ્યમિક કક્ષાએ છોકરીઓ માટે હોમ સાયન્સ વિષય દાખલ કરવો
(6) પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકોના નિર્માણમાં મહિલાઓને યોગ્ય પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવું
(7) છોકરા અને છોકરીઓ માટે નો અભ્યાસક્રમ સરખો રાખવો
(8) છોકરીઓ માટે કૌશલ્ય શિક્ષણ માટે વોકેશનલ કોર્સ ની વ્યવસ્થા કરવી


PDF   



No comments:

Post a Comment