Popular Posts
- 
21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ: ગુજરાતી ભાષા જ નહિ, એક સન્માન છે દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્...
 
si 10
ગુજરાતી અભિયોગ્યતા કસોટી
બાળકોની સંખ્યા અને શિક્ષકોની સંખ્યા
(1) ઓપરેશન બ્લેક બોર્ડ યોજના કયા વર્ષથી અમલમાં મુકાઇ હતી?= 1997-98
(2) BALA નું ફૂલ ફોર્મ જણાવો?= બિલ્ડીંગએઝ   લર્નિંગ એડ
(3) કયા ધોરણ સુધીમાં બાળકો પાસે learn to read ની અપેક્ષા રાખવામાં આવેલ છે?=  3
(4) nmms  પરીક્ષાની શરૂઆત કયા વર્ષથી થઈ છે?= 2008-2009
(5) શિક્ષણની બંધારણની કઈ યાદીમાં સમાવવામાં આવેલ છે?= સંયુક્ત યાદી
(6) ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમ ની શરૂઆત=2010 kgbv યોજના ગુજરાતમાં શરૂઆત= 2004-05
(7) વિદ્યાર્થીઓ ઘેર રહીને સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે?= G SHALA
(8) G SHALA  પૂરું નામ શું છે?= Gujarat students' Holistic adaptive learning એપ્લિકેશન
(9) શાળાના શિક્ષકોનું પગારબીલ બનાવવું છે તો આપ નીચેના પૈકી કઈ સિસ્ટમનો ઉપયોગ કરશો?= સાસ sas
(10) શિક્ષકો માટેના એસ એ(SAS) એસ નું પૂરું નામ શું છે?= School administrative system
(11) હાલ વર્ષ ૨૦૨૧ 22 કયા ધોરણમાં અજમાયશી ધોરણે સામાજિક વિજ્ઞાન પુસ્તક બદલવામાં આવ્યું?= ધોરણ 8
(12) Nishtha ફુલ ફોર્મ જણાવો= National Institute for school heads and teachers holistic advancement
(13) સચિત્ર બાળપોથી કયા ધોરણમાં ઉપયોગમાં લેવાની છે?= ધોરણ 2
(14) સમુહકાર્ય બે(2) કરાવવા માટેની સમય મર્યાદા કેટલા મિનિટની છે?= 30 મિનિટ
(15) પ્રજ્ઞા અભિગમ માં વિદ્યાર્થી કાર્ડ પૂરું કરે તો તેની નોંધ કરવામાં આવે છે?= પ્રગતિમાપન રજીસ્ટર
(16) SCE મૂલ્યાંકન સંદર્ભે ધોરણ બે ના પ્રગતિપત્રક નો કોડ કયો છે?= D=3
(17) imp ગુજરાત સરકારે કયા વર્ષના બજેટમાં સ્કૂલ ઓફ એક્સલન્સ ની મંજૂરી આપી છે?= 2020-2021
(18) સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમની કયા વર્ષ સુધીમાં કાર્યરત કરવામાં આવશે?= 2021-2026
(19) સ્કૂલ ઓફ એક્સલન્સ ની ટૂંકમાં કયા નામથી ઓળખાય છે?= SOE
(20) school of excellence કોના આર્થિક સપોર્ટ થી કાર્યરત થશે?= વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક.
(21) school of excellence અંતર્ગત GOALનું પૂરું નામ શું છે?=
(22) School of Excellence અંતર્ગત SEEP  નું પૂરું નામ શું છે?= સ્કૂલ એજ્યુકેશન એક્સેલેન્સ પ્રોગ્રામ( School
(23) SOE  નું સીધું મોનીટરીંગ ક્યાંથી થનાર છે?= કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા
(24) SOE અંતર્ગત શાળાઓનું મુલ્યાંકન કઇ સંસ્થા કરશે?= goaqac
(25) SOE અંતર્ગત કેટલા પ્રકારની શાળાઓ ડેવલપ કરાશે અને કઈ અને આં અંતર્ગત કેટલી શાળા ઓ અપડેટ કરવા માં આવશે  =3
(26)  સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત સરકારી શાળાઓના નામાંકન માં કેટલા ટકા સુધી વધારો કરવાનો ટાર્ગેટ છે=20
(27) સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિ સફળતા પ્રાપ્ત કરે તે દર્શાવાયું છે?=80
(28)imp  કોની અધ્યક્ષતામાં 'નવી શિક્ષણ નીતિ 'ના વિકાસ માટે સમિતિએ અને 2016માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો= ટી એસ આર  સુબ્રહ્મણ્યમ
(29) NEP 2020 મુજબ. વર્તમાન10+2 શૈક્ષણિક મોડેલ ની નવી શૈક્ષણિક અભ્યાસક્રમ પ્રણાલીના આધારે વિભાજિત કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.તે નવી શૈક્ષણિક અભ્યાસ કમ પ્રણાલી શું છે?= 5+3+3+4
(30) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શિક્ષકની કયા વર્ગ સુધી માતૃભાષા/ સ્થાનિક/ પ્રાદેશિક ભાષામાં પાઠ ભણાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે?=ધોરણ  5
(31) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 'ગ્રોસ  એનરોલમેન્ટ રેશિયો '-Ger કેટલા ટકા વધારવા નું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે?=50
(32) માનવ સંસાધન વિકાસ મંત્રાલય શું નામ આપવામાં આવ્યું છે?= શિક્ષણ મંત્રાલય
(33) નવી શિક્ષણ નીતિ કેટલા વર્ષો પછી બદલાઈ?=34
(34) નવી શિક્ષણ નીતિ 2020માં GDP 4.43 ટકાથી વધારીને શિક્ષણ પર કેટલો ખર્ચ થશે?=6%
(35) IMP કયા વર્ગમાં થી માત્ર વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે જેથી રસ ધરાવનાર વિદ્યાર્થી ઇન્ટર્નશિપ કરી શકે?=ધોરણ 6
1) ગુણોત્સવ 2.0 માં કોઈ શાળા 54% ગુણાંકન મેળવી છે તો તેનો સમાવેશ કયા ગ્રેડ  થશે?= B
(2) કઈ પરીક્ષામાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ સમૂહ ભાગ લઈ શકે છે?= પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા
(3) શાળામાં આપત્તિ સમયે લેવાના પગલાં સંદર્ભે બાળકોની શું કરવામાં આવેલ છે?= મોક ડ્રિલ
(4)NMMS/Pse  પરીક્ષામાં વર્ગના વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે ગુણોત્સવ માં પુરા ગુણ મળવાપાત્ર છે?=20%
(5) 'ગણિત વિજ્ઞાન પ્રદર્શન' આ પ્રવૃત્તિની ગુણોત્સવના કયા ક્ષેત્રમાં આવી છે,?= સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ
(6) ગુણોત્સવ 2.0 મા શાળાઓને ગ્રેડ ની સાથે અન્ય કઈ રીતે જોડાઈ છે?= કલર કોડ
(7) ગુણોત્સવ2.0 માં કેટલી મૂલ્યલક્ષી પ્રવૃત્તિ થતી હોય તો પૂરા ગુણ મળવા પાત્ર છે?=5
(8) ગુણોત્સવ 2.0 અંતર્ગત એક્રેડિટેશન ની નવી પદ્ધતિ અંતર્ગતA+ માટે કયો કલર કોડ છે?= લીલો
(9) ગુણોત્સવ 2.0 ના મૂલ્યાંકન મા 36% ગુણાંકન મેળવે છે તો તે કયા કલર કોડ માં આવશે?=લાલ
(10) ગુણોત્સવ 2.0 અંતર્ગત A+ ગ્રેડમાં હાઈએસ્ટ subgrade કેટલા છે?= 5 સ્ટાર
(11)  ગુણોત્સવ 2.0 માં 54% ગુણાંકન કોઈ શાળા મેળવે છે તો તેનો સમાવેશ કયા ગ્રેડ  માં થશે?= બ
(12) મુખ્ય ક્ષેત્ર 2 શાળાનું સમગ્ર ગુણોત્સવ ભારણ કેટલું?=26%
(13) શિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કેવા પ્રકારનું શિક્ષણ ગણાય છે?= ઔપચારિક
(14) " દરેક બાળક પ્રેમ ઝંખે છે તે પ્રેમનો ભૂખ્યો છે "આ બાબત કઈ જરૂરિયાત પર ભાર મૂકે છે= સાંવેગિક
(15) EQ=  સાંવેગિકબુદ્ધિ આંક   SQ= આધ્યાત્મિક બુદ્ધિ માટે
👇 
(17) લાકડાના ટુકડા ગોઠવી ચોક્કસ આકારો બનાવવા આ કયા પ્રકારની બુદ્ધિ કસોટી ગણાય?= ક્રિયાત્મક
(18) ગુણોત્સવમાં શાળાની રજીસ્ટર સંખ્યા 151= Y કેટેગરી  300 હોય તો =X કેટેગરી
(19) X કેટેગરી શાળાઓમાં કેટલા કુલ ઇસ્પેક્ટર કેટલા દિવસ મૂલ્યાંકન માટે જશે?=
✒️ ગુણોત્સવમાં કુલ ચાર મુખ્ય ક્ષેત્રો છે
✒️ અધ્યયન-અધ્યાપન પ્રથમ ક્ષેત્ર છે
✒️GCEART એ રાજ્યકક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે
✒️   ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી કામગીરી GCEART કઈ શાખા કરે છે?=CQE
🖋️ ટાંકણી વાગતા  હાથ ખેંચી લેવો એ પ્રતિક્ષિપ્ત  ક્રિયા છે
🖋️ 'હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ શીખે 'આ વિધાન આઈન્સ્ટાઈનનું છે
🖋️ ભાષાના ઉપયોગ વગર થતાં પ્રત્યાયનની અશાબ્દિક પ્રત્યાયન કહેવાય છે
🖋️ 'હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે છે'.અહીં ઘંટ એ અવેજી ઉદ્દીપક છે
(1)એક સાથે કેટલી વળતર રજાઓ મૂકી શકાય?= એક જ
(2) કુટુંબ કલ્યાણ ઓપરેશન માટે પુરુષ કર્મચારીની કેટલા દિવસની રજા મળી શકે છે?=7 દીવસ
(3) કેજ્યુઅલ રજા વિશે શું સાચું છે?= સામાન્ય સંજોગોમાં અગાઉથી મંજુર કરવી* આકસ્મિક સંજોગોમાં શાળા સમય પહેલા આચાર્યને  રિપોર્ટ કરવો* 10 રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મંજુર કરશે.
(4) સતત સાત દિવસ કરતા વધુ નહીં તે મુખ્ય શિક્ષકોની રજા કોણ મંજૂર કરી શકે?= આચાર્ય, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, અને તાલુકા કેળવણી નિરીક્ષક
(5) કેટલા દિવસ કરતા વધુ ન હોય તેવા સમય માટે રજા પર ગયેલ કર્મચારીની જગ્યાએ અન્ય કર્મચારી ઉપલબ્ધ કરવો?=120 દિવસ
(6) વેકેશન અને પ્રાપ્ત રજા ભોગવવા નો સરવાળો કેટલા દિવસ કરતાં વધવો ન જોઇએ= 120 દિવસ
(7) સંપૂર્ણ નોકરી દરમિયાન કેટલા દિવસની મર્યાદામાં બીન  જમા રજા મળવાપાત્ર રહેશે= 350દિવસ
(8) રૂપાંતરિત રજા ઓછામાં ઓછી કેટલા દિવસની મર્યાદામાં મળી શકે?= 7 દિવસ
(9) પ્રસુતિ રજા માટે નીચે પૈકી લાગુ પડે છે= બે થી વધુ જીવીત બાળકો ના હોય,  1 વર્ષથી ઓછી નોકરી માટે બિન પગારી. કર્મચારીઓના ખાતામાં ઉધારવામાં આવતી નથી.
(10)  કર્મચારીની સમગ્ર નોકરી દરમિયાન કેટલા માસ ની મર્યાદામાં અસાધારણ રજા મંજૂર કરાય છે?= 36 માસ થી વધારે નહીં.
(11) SCOVE નું પૂરું નામ શું છે?= સ્ટેન્ડીંગ કમિટી ઓફ વોકેશનલ એજ્યુકેશન
(12) ગુણવત્તા શિક્ષણ ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 1995 માં કયો અભ્યાસક્રમ અમલમાં મૂક્યો?= લઘુત્તમ અધ્યન કક્ષા (M.L.L)
(13) GIET ના ચેરમેન કોણ હોય છે?= શિક્ષણ વિભાગના સેક્રેટરી
(14) મારિયા મોન્ટેસરી નો  શૈક્ષણિક સિદ્ધાંત કયો છે?= સ્વ સ્વાધ્યાયનું સિદ્ધાંત
(15)  શિક્ષણ માં3 હ નો  અર્થ કયો છે?= હેડ,હાર્ટ અને હેન્ડ
(16) imp પ્રોજેક્ટ પદ્ધતિના સોફા નું કયા કયા છે?= પરિસ્થિતિનું નિર્માણ, યોજના બનાવવી,મૂલ્યાંકન કરવું,રેકોર્ડ તૈયાર કરવો, ક્રિયાન્વિત કરવું
(17) બ્લેકબોર્ડ પર કાર્ય કરતા શિક્ષકને?= વર્ગ નુ પર્ય  વિક્ષણ ( પરીક્ષણ ) કરવું અતિ જરૂરી છે.
(18) નકશો એ અમૂલ્ય દ્રશ્ય સામગ્રી છે કારણકે નકશો એ...=  બે સ્થાન વચ્ચેનું અંતર દર્શાવે છે,  (સ્થળ),સ્થાન  વિશે નું ક્ષેત્રફળ દર્શાવે છે, સ્થાન  વિશેનું ભૌગોલિક વાતાવરણ
(19)  આદર્શ પ્રશ્નો ના સોપાન? =  પ્રશ્ન સ્વરૂપ મુજબ ગુણભાર, હેતુ મુજબ ગુણભાર, પ્રશ્ન વાર પૃથ્થકરણ
(20) શેક્ષણિક  આંકડાશાસ્ત્રમાં માહિતી માં માહિતીના કેન્દ્રસ્થ વલણ ને શું કહેવાય?= મધ્યવર્તી સ્થિતિ
(21) શિક્ષણની સંપૂર્ણ ગુણાત્મક સુધારણા નો નિર્દેશ કરતી સંજ્ઞા કઈ છે=  TQI
(22) અભ્યાસક્રમ ની રચના માં કઈ બાબત ધ્યાનમાં રાખશો?= શિક્ષણના ઉદ્દેશ્ય
(25) નિરક્ષર  વ્યક્તિઓ ભણેલું ભૂલી ના જાય તે માટે નું કાર્યક્રમ કયો કહેવાય છે?=
(26) કયા બંધારણીય સુધારા અન્વયે શિક્ષણના અધિકાર ને  મૂળભૂત અધિકાર માં સમાવી લેવામાં આવ્યા છે?= 86 સુધારો
(27) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?= 8 સપ્ટેમ્બર
(28) રાષ્ટ્રીય પુસ્તક સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે?=  14 થી 20 નવેમ્બર
(29) imp ચિત્રો, મોડેલ્સ કે નમૂના દ્વારા પ્રત્યાયન થાય તેને શું કહેવાય?= અશાબ્દિક પ્રત્યાયન
(30) શિક્ષક વિદ્યાર્થીની "બેવકૂફ "કહે છે તેને શું કહેવાય?= નકારાત્મક શાબ્દિક સુદ્રઢક
(31) ગંગા જમના યોજનાનો મુખ્ય ઉદેશ કઈ ભાષાના જ્ઞાન પ્રાપ્તિનો છે?= અંગ્રેજી
(32) મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી?= કલમ ૪૫
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment